Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચોકલેટી ઘૂઘરા

Webdunia
N.D
સામગ્ર ી - 250 ગ્રામ મેંદો, 150 ગ્રામ દળેલી ખાંડ, 50 ગ્રામ ઘી, 1 કપ મસળેલો માવો, 1 ટેબલ સ્પૂન કોકો પાવડર, 50 ગ્રામ ચોકલેટ ચિપ્સ, થોડુ એસેંસ, તળવા માટે ઘી, પીરસવા માટે 1/2 કપ ચોકલેટ સોસ.

બનાવવાની રી ત - મેંદામાં ઘી નુ મોણ નાખીને પાણીની મદદથી સખત લોટ બાંધી લો. એક કડાહીમાં માવો સેકી લો. ઠંડો થયા પછી તેમા કોકો પાવડર, દળેલી ખાંડ, બદામ એસેંસ, અને ચોકલેટ ચિપ્સ નાખીને ભરવાનો માવો તૈયાર કરો. ગૂંથેલા મેંદાનો લૂઓ બનાવો. દરેક લોઈ પાતળી વણો. તેના પર ચોકલેટ માવો ભરીને ઘૂઘરાનો આકાર આપી દો. તેને ગરમ ઘી માં ગુલાબી તળી લો. લો તૈયાર છે ચોકલેટ ઘૂઘરા. આને ચોકલેટ સોસથી સજાવીને સર્વ કરો.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Show comments