Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચિલ્ડ સ્ટ્રોબેરી સૂપ

Webdunia
N.D
સામગ્ર ી - 2 કપ પાકી સ્ટ્રોબેરી, 50 ગ્રામ ખાંડ, 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર, 2 ટેબલ સ્પૂન લીંબૂનો રસ, સજાવટ માટે ફેટેલી ક્રીમ.

બનાવવાની રી ત - સ્ટ્રોબેરીમાં 3 કપ પાણી નાખી ઉકાળો, હવે તેને તાપ પરથી ઉતારી ઠંડુ કરો. ઠંડુ થતા મિક્સરમાં ક્રશ કરીને ગાળી લો. તેમા ખાંડ, લીંબૂનો રસ અને થોડા પાણીમાં મિક્સ કરેલો કોર્નફલોર નાખી એક ઉકાળો આવવા દો. હવે તેને તાપ પરથી ઉતારો. ઠંડુ થતા ફ્રિજરમાં મૂકીને એકદમ ચિલ્ડ કરી લો. સૂપ બાઉલ્સમાં ઠંડા ઠંડા સૂપને ભરો. ફેટેલી ક્રીમથી સજાવો. લો તૈયાર છે ચિલ્ડ સ્ટ્રોબેરી સૂપ. આ ઠંડુ સૂપ ગરમી માટે ઉત્તમ છે.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Show comments