Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી વાનગી - કેરીનું પનું

Webdunia
P.R
સામગ્ર ી: 6 મધ્ય મ સાઈઝન ી કાચ ી કેરી, 3. 3 /4 ક પ પાણી, 1 ટીસ્પૂ ન શેકીન ે પાવડ ર કરેલુ ં જીરુ, 1 /2 ટીસ્પૂ ન લા લ મરચાન ો પાવડર, 1 ટીસ્પૂ ન નમ ક , ટેબલસ્પૂ ન ખાંડ, 3 ટેબલસ્પૂ ન ઝીણ ો સમારેલ ો ફૂદિન ો , 12 ક્ર શ કરેલ ા આઈ સ- ક્યૂ બ
બનાવવાની રી ત: - કાચી કેરીને પાણીમાં બાફી લો. 10 મિનીટ સુધી ઉકળવા દો. કેરીને પાણીમાંથી નિતારીને તેની છાલ ઉતારી લો. તેના ગોટલાને હટાવીને તેનો પલ્પ એક મોટા પેનમાં કાઢી લો. તેમાં ખાંડ, મીઠું, લાલ મરચાનો પાવડર અને જીરૂ પાવડર ઉમેરો. તેને સ્મૂથ થાય ત્યા સુધી ફેંટી લો. હવે તેમાં ઝીણો સમારેલો ફૂદિનો ઉમેરો અને ફરીથી મિક્સ કરો. તૈયાર થયેલા આમ પન્નાને એક જગમાં ભરી લો. તેને ક્રશ કરેલા આઈસ સાથે ઠંડુ કરીને સર્વ કરો.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Show comments