Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોલ્ડ બ્રેડ રબડી

Webdunia
N.D
રબડીની સામગ્ર ી - દૂધ 2 લીટર, માવો 2 કપ, ખાંડ 100 ગ્રામ, કેંસર 9-10, ઈલાયચી પાવડર 1 નાની ચમચી, ડેકોરેશન માટે ચેરી, પિસ્તા. ચાસણી 1 કપ, બ્રેડ 4-5 ટુકડા, તળવા માટે ઘી.

બનાવવાની રી ત - સૌ પહેલા કોઈ મોટા વાસણમાં દૂધ ગરમ કરીને સતત ચલાવતા રહો. તેમા ખાંડ, અડધો માવો અને કેસર નાખો. ઘટ્ટ થતા જ્યારે તેમાથી સુગંધ આવવા માંડે તો ગેસ પરથી ઉતારીને ફ્રિજમાં ઠંડી થવા માટે મૂકો.

હવે બ્રેડના ટુકડાઓની કિનાર કાપીને તેમા ગોળ આકારમાં કાપી લો. તેને ઘી માં તળીને ખાંડની ચાસણીમાં નાખો. આ ટુકડાઓમાંથી વધારાનુ પાણી કાઢી લો. હવે બે ટુકડાની વચ્ચે માવો ભરી તેને સેંડવિચની જેમ બનાવી લો. તેને ફ્રિજમાં ઠંડી કરો. પ્લેટમાં મૂકીને તેના પર રબડી નાખો. આને ચેરી અને પિસ્તાથી ડેકોરેટ કરો અને ઠંડી કરીને સર્વ કરો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments