Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓરેંજ ફ્રોસ્ટિંગ કેક

Webdunia
N.D

સામગ્ર ી - આઈસિંગ શુગર 300 ગ્રામ, ડબલ ક્રીમ સવા કપ, કૈસ્ટર શુગર 1 કપ, ક્રીમ 2 મોટી ચમચી, મેદો 1 કપ, બેકિંગ પાવડર 1 ચમચી, કોકો પાવડર 1 કપ, માખણ(ઓગાળેલુ) 1 મોટી ચમચી, સંતરાનો રસ 2 મોટી ચમચી, સંતરાનુ એસેંસ 1 ચમચી, ચોકલેઅના પાતળા ટુકડા 2 મોટી ચમચી.

બનાવવાની રી ત - ક્રીમ અને ખાંડ મિક્સ કરો. પછી ડબલ ક્રીમ નાખીને ખૂબ ફેંટો. મેદો, બેકિંગ પાવડર અને અડધો કપ કોકો ચાળીને ક્રીમના મિશ્રણમાં નાખો અને મેદાને ખૂબ ફેટો. પછી ઘી લાગેલા કેક પૉટમાં સેટ કરીને 180 ડિગ્રી સેંટ્રીગ્રેડ પર 45-50 મિનિટ બેક કરી લો.

બેક્ડ કેકને 10 મિનિટ ઓવનમાં રહેવા દો. પછી વાયર રૈક પર મુકીને ઠંડો થવા દો. આઈસિંગ શુગર અને અડધો કપ કોકોને એક ગ્લાસમાં ચાળો અને માખણ-એસેંસ અને સંતરાનો રસ નાખીને મિક્સ કરો. કેકને સર્વિગ પ્લેટમા મુકો. આખા કેક પર આઈસિંગ શુગરની પરત બીછાવી દો. ઉપરથી ચોકલેટના ચપટા ટુકડાંઓથી સજાવી દો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments