Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓરેંજ પેશન કૂલ આઈસક્રીમ

Webdunia
N.D

સામગ્ર ી - ખાંડ 100 ગ્રામ, કંડેસ્ડ મિલ્ક 1/2 કપ, દૂધ - 1 કપ, સંતરાનુ જ્યુસ 1 કપ, માર્મલેડ 2 ચમચી, ક્રીમ દોઢ કપ, સંતરાની ફાંક અંદાજથી

બનાવવાની રીત - દૂધ અને ખાંડને સારી રીતે મિક્સ કરી 15 મિનિટ માટે મુકી દો. મિલ્ક મેડને ફેંટો. હવે મિલ્ક મેડ અને સંતરાનો રસ નાખી દો અને ફેંટો. ક્રીમને ખૂબ ફેંટો અને મિશ્રણમાં મિક્સ કરી દો અને ફ્રીઝરમાં મુકી દો. આઈસ્ક્રીમ જામી જાય કે તેને ચાર પ્લેટમાં કાઢો. ઉપરથી સંતરાની ફાંક મુકીને સજાવો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments