Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓરેંજ કિશમિશ સ્નો

Webdunia
N.D
સામગ્ર ી - સંતરા 6-7, દૂધ 500 ગ્રામ, ક્રીમ 1 મોટી ચમચી, ખાંડ 150 ગ્રામ, ઓરેંજ એસેંસ 2 ટીપા, ઓરેંજ કલર 1 મોટી ચમચી, કિશમિશ 15-16, દાડમના દાણા 15-16.

બનાવવાની રી ત - સંતરાના ઉપરના છાલટાને કોઈ ધારદાર ચાકુથી ગોળાકારમાં કાપી લો, અંદરથી તેનો ગર સાવધાની પૂર્વક કાઢી લો.

હવે સંતરાના ગરને મેશ કરો. દૂધ ઉકાળીને ખાંડ મિક્સ કરો અને ઠંડુ થવા દો. તેમ સંતરાનો રસ, ઓરેંજ એસેસ અને કલર મિક્સ કરી ફ્રિજરમા જમાવવા મુકી દો. જામ્યા પછી ફરી મિક્સરમાં ફેરવી લો, ક્રીમ નાખીને ફેટો. ખાલી સંતરામાં આને ભરી દો. ઉપરથી કિશમિશ અને દાડમના દાણા નાખો. તેના પર કાપેલા ભાગનુ ઢાંકણ લગાવી ફરી ઠરવા મુકી દો. ફ્રિજરમાં જામી જાય પછી ખાવ અને ખવડાવો.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

New Year 2025: નવા વર્ષનાં દિવસે જરૂર કરો આ કામ, આખુ વર્ષ રહેશે દેવી લક્ષ્મીની તમારા પરિવાર પર કૃપા

New Year 2025- વર્ષના પહેલા દિવસે કરો આ 5 કામ, તમારા પર થશે દેવી લક્ષ્મીની કૃપા;

Somvar Vrat - કેમ કરવામાં આવે છે સોમવારનુ વ્રત, જાણો શુ છે તેનુ મહત્વ

Shiv Mahimna Stotra - શિવ મહિમા સ્તોત્ર

Show comments