Webdunia - Bharat's app for daily news and videos

Install App

સત્તુના સ્વીટ બોલ્સ

Webdunia
N.D
સામગ્ર ી - 250 ગ્રામ સત્તુ, 250 ગ્રામ દળેલી ખાંડ, 50 ગ્રામ કતરેલા મેવા, 150 ગ્રામ ઘી, 1 ટી સ્પૂન વાટેલી ઈલાયચી.

બનાવવાની રીત - સત્તુમાં દળેલી ખાંડ, માવા અને ઈલાયચી પાવડર નાખીને સરી રીતે મિક્સ કરો. સત્તુમાં ગરમ કરેલુ ઘી નાખીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણના અખરોટના સાઈઝના બોલ્સ બનાવી લો. પૌષ્ટિક અને સ્વાદિષ્ટ સ્વીટ સત્તુ બોલ્સ તૈયાર છે. આ બોલ્સ ઘણા દિવસો સુધી ખરાબ નથી થતા. તેથી સફરમાં લઈ જવાની માટે ઉત્તમ નાસ્તો છે.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Show comments