Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુગર કેન કુલ્ફી

Webdunia
N.D
સામગ્રી - 2 ગ્લાસ શેરડીનો રસ, 1 પ્યાલી મિલ્ક પાવડર, થોડા કાજૂ, 1 મોટી ચમચી લીંબૂનો રસ, 1 મોટી ચમચી બટર સ્કોચ.

બનાવવાની રી ત - બટર સ્કોચ બનાવવા માટે 2 મોટી ચમચી ખાંડને જાડા તળિયાના વાસણમાં ઓગાળો. ઓગળેલી ખાંડમાં અધકચરા કાજૂ નાખો અને કોઈ ચિકાશવાળા સમતલ સ્થાન પર તેને ફેલાવીને જમાવી દો અને પછી કકરુ કરી મુકો.

રસ થોડો ઘટ્ટ કરો તેમા મિલ્ક પાઉડર, લીંબુનો રસ અને બટર સ્કોચ નાખીને કુલ્ફીના સાંચામાં ભરો અને ફ્રીઝરમાં મુકો. 3 કલાક પછી કુલ્ફી તૈયાર થઈ જશે.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Show comments