Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેંગો ટશન

Webdunia
N.D
સામગ્રી - બ્રેડ સ્લાઈસ 6, દૂધ 750 મિલી, કેરી 1, ચેરી જૈલી 1/2 કપ, પિસ્તા(કતરન) - 1 મોટી ચમચી, ગુલાબ જળ 1 નાની ચમચી, ખાંડ અંદાજથી.

બનાવવાની રીત - જાડા તળિયાના વાસણમાં દૂધને ઓટાવી ખાંડ મિક્સ કરીને રબડી બનાવો. ઠંડી કરી ગુલાબજળ મિક્સ કરો અને ફ્રિજમાં મુકી દો. બ્રેડ સ્લાઈસની કિનરો કાપી લો. કેરીને છોલીને મોટા ટુકડાંમા કાપી લો. એક સર્વિંગ ડિશમાં બ્રેડ સ્લાઈસ મુકો, તેના પર ઠંડી રબડી નાખો, પછી તેના પર કેરીના ટુકડા મુકો ફરી તેના પર રબડી નાખીને જૈલી નાખો અને પિસ્તાથી સજાવીને સર્વ કરો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments