Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફ્રૂટ શ્રીખંડ

Webdunia
P.R
સામગ્રી - 2 વાડકી દહીં, એક વાડકી દળેલી ખાંડ, ચપટી કેસર, 1,2 ચમચી ઈલાયચી પાવડર, 1 ચમચી પિસ્તા સમારેલા, ફળ(દ્રાક્ષ, દાડમ, કેળુ, પપૈયુ, સ્ટ્રોબેરી)

બનાવવાની રી ત - દહીંને પાતળા કપડામાં બાંધીને 2-3 કલાક લટકાવી રાખો. જેથી તેનુ બધુ પાણી નીતરી જાય. કેસરને પાણીમાં પલાળી દો. દહીંમાં ખાંડ, કેસર, ઈલાયચી પાવડર નાખીને સારી રીતે મેળવી લો. હવે તેમા બધા ફ્રૂટ્સ નાખીને હલાવી લો. ઉપરથી પિસ્તા-કેસરથી સજાવીને ફ્રીજમાં ઠંડુ થવા મુકી દો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Show comments