Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફ્રૂટી રાઈસ કેક

Webdunia
N.D
સામગ્ર ી - બાસમતી ચોખા સવા કપ, દૂધ 4 કપ, કૈસ્ટર શુગર 1/2 કપ, વાટેલી ઈલાયચી 6, તમાલપત્ર 2, ક્રીમ 6 ચમચી.

ડેકોરેશન માટે - ડબલ ક્રીમ સવા કપ, વેનિલા એસેંસ, લીંબૂની છાલ 1, કૈસ્ટર શુગર 3 મોટી ચમચી, સ્ટ્રોબેરીના ટુકડા, 1/2 કપ, ચેરી 1 મોટી ચમચી.

બનાવવાની રીત - ચોખાને 1/2 કલાક પાણીમાં પલાળી દો. પછી પાણી કાઢીને એક પેનમાં નાખી દો. એ પેનમાં દૂધ, ખાંડ, ઈલાયચી અને તમાલપત્ર નાખીને ગેસ પર ચઢાવો. ઉકાળો આવ્ય પછી ધીમા તાપ પર 20 મિનિટ ચોખા ચઢવા દો. હવે ચોખાને ઠંડા કરો. તમાલપત્ર અને ઈલાયચીના છાલટા હટાવી દો. ક્રીમ પણ ફેંટીને નાખી દો અને 40-45 મિનિટ180 ડિગ્રી સેંટીગ્રેડ પર બેક કરી લો. બેક્સ કેકને 8-10 કલાક પોટમાં જ રહેવા દો. ડબલ ક્રીમને ખૂબ ફેંટો, પછી એસેંસ, લીંબૂના છાલટા અને ખાંડ મિક્સ કરો અને કેક ઉપર પરત પાથરી દો. ઉપર સ્ટ્રોબેરી અને ચેરી સજાવી સર્વ કરો.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Show comments