Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફજી કેક

Webdunia
N.D
સામગ્ર ી - માખણ 2/3 કપ, ખાંડ 1-3/4 કપ, બેકિંગ સોડા 1 નાની ચમચી,મીઠુ 1 નાની ચમચી, બટર ક્રીમ 1-1/2 કપ, કિશમિશ 100 ગ્રામ.

ડેકોરેશન માટે : ચોકલેટ, કીવી સ્લાઈસ અને પ્લમ, સૂકા મેવા, સ્ટ્રોબેરી.

બનાવવાની રી ત - 350 ડિગ્રી પર ઓવન ગરમ કરો,, દિલના આકારની બેકિંગ ટ્રેને ગ્રીસ કરો. માખણ અને ખાંડને એક વાસણમાં મધ્યમ ગતિથી હળવા હાથે ફૂલતા સુધી ફેંટો. તેમા વેનીલા અને દૂધ નાખીને બીજીવાર સારી રીતે ફેંટો. હવે મેંદો, કોકો પાવડર, બેકિંગ સોડા અને મીઠુ તેમા મિક્સ કરી લો. આને માખણના મિશ્રણમાં મિક્સ કરીને ક્રીમ નાખો અને ત્રણ મિનિટ સુધી ફેંટીને પહેલા તૈયાર કરેલ ગ્રીસ્ડ વાસણમાં નાખો. તેને 30-40 મિનિટ સુધી બેક કરો. બેકિંગ ટ્રે માંથી કાઢીને 10 મિનિટ માટે ઠંડુ થવા મુકી દો. કેક ઉપર અને કિનારો પર ક્રીમ ફેલાવો. કીવી સ્લાઈસ, મેવા, સ્ટ્રોબેરી સ્લાઈસ અને ચોકલે ટના લચ્છાથી ડેકોરેટ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments