Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુલાવ સ્પેશ્યલ - જયપુરી પુલાવ

Webdunia
સામગ્ર ી: 2 કપ બાસમતી ચોખા, 2 કપ ખાંડ, 1 કપ ઘી, 1/2 કપ ચિરોંજી (પાવડર કરેલી), 25 બદામ, પલાળીને ઝીણી સમારેલી, 25 પિસ્તા, ઝીણા સમારેલા, 1 ટીસ્પૂન ઈલાયચી પાવડર, 1/4 ટીસ્પૂન જાયફળનો પાવડર
1 /2 ટીસ્પૂન કેસર 1 ટીસ્પૂન દૂધમાં પલાળેલું, 4 કપ દૂધ
P.R

બનાવવાની રીત: - ચોખાને પાણીમાં ધોઈને પછી ચોખ્ખા પાણીમાં બે કલાક પલાળી રાખો. બે કલાક પછી ચોખાને નિતારી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં આ નિતારેલા ચોખા ઉમેરો અને પાણી નાખો. કઢાઈને ઢાંકીને ધીમી આંચ પર ચોખાને પાકવા દો. વચ્ચે અમુક વાર ચોખાને હળવેથી હલાવો જેથી ચોખાના દાણા તૂટે નહીં.

ચોખા રંધાઈ જાય એટલે તેમાં ઈલાયચી અને જાયફળનો પાવડર, ડ્રાય ફ્રૂટ્સ, ખાંડ અને કેસર ઉમેરો. ચોખાનો દરેક દાણો છૂટો પડી જાય તે રીતે હળવા હાથે મિક્સ કરો. સ્વિટ ડિશ તરીકે પીરસો જયપુરી મેવા પુલાવ.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

વધુ જુઓ..

લાઈફસ્ટાઈલ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments