Webdunia - Bharat's app for daily news and videos

Install App

પિંક સોરબે

Webdunia
N.D
સામગ્રી - તરબૂચ(મધ્યમ આકારનુ) 1, એક કપ કંડેસ્ડ મિલ્ક, 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ, 1 ટેબલ સ્પૂન લીંબૂનો રસ.

બનાવવાની રી ત - તરબૂચને કાપીને તેનો ગૂદો કાઢી લો. તેના છાલટા અને બીયા કાઢી નાખો તરબૂચના ગૂદાને મિક્સરમાં ફેરવી મોટી ગરણીથી ગાળી લો. હવે તેમા ખાંડ, કંડેસ્ડ મિલ્ક અને લીંબૂનો રસ નાખીને તેને એક ડીપ વાસણમાં નાખીને ફ્રીજરમાં જામવા મુકી દો. જામ્યા પછી તેને મિક્સરમાં ફેરવી લો અને ફરીથી જમાવી લો. બે ત્રણ કલાક પછી કાઢીને ઠંડી ઠંડી આઈસક્રીમ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments