Webdunia - Bharat's app for daily news and videos

Install App

દ્રાક્ષનું શરબત

Webdunia
ગુરુવાર, 12 મે 2011 (11:54 IST)
N.D
સામગ્ર ી - 1 લીટર અંગૂરનો રસ, 2 કિલોગ્રામ ખાંડ, 1 લીટર પાણી, 2 ગ્રામ લાઈટ્રિક એસિડ, લીલો રંગ, અડધી ચમચી દ્રાક્ષનુ એસેંસ, 1 ચપટી પોટેશિયમ પેટા બાયસલ્ફેટ

બનાવવાની રીત - દ્રાક્ષનો રસ કાઢીને ગાળી લો. ખાંડ, પાણી, સાઈટ્રિક એસિડ નાખીને ગરમ કરી લો. એક ઉકાલો આવતા ગાળી લો. ઠંડુ થાય ત્યારે ચાસણીમાં રસ, લીલો રંગ અને એસેંસ નાખી હલાવો. પછી તેમા પોટેશિયમ મેટા બાયસલ્ફેટ મિક્સ કરો. જ્યારે ઈચ્છો ત્યારે ઠંડુ ઠંડુ શરબત પાણીમાં બનાવી પીઓ.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

Show comments