Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલબહાર મૉકટેલ

Webdunia
N.D
સામગ્રી - એક કપ સ્ટ્રોબેરી, એક કપ કેળાના પીસ, એક ક્પ કાળી દ્રાક્ષ, એક કપ અનાનસના ટુકડા, બે કપ ખાંડ, અડધો કપ લીંબૂનો રસ, એક મોટી ચમચી આદુનો રસ અને બરફના પીસ.

બનાવવાની રી ત - મિક્સરમાં બધા ફળના સમારેલા ટુકડાં નાખો, તેમા બરફ અને ખાંડ નાખીને ફેરવી લો. હવે તેમાં લીંબૂ અને આદુનો રસ મિક્સ કરીને શેક કરો અને લાંબા ગ્લાસમાં ભરો. સ્ટ્રોબેરીના નાના પીસ નાખો. પાઈનેપલની ગોલ સ્લાઈસને સ્ટ્રો પર લગાવીને ગ્લાસમાં નાખો પીવો અને પીવડાવો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments