Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચિલ્ડ મેલન બૉલ સલાદ

Webdunia
સોમવાર, 27 એપ્રિલ 2015 (17:52 IST)
સામગ્રી - એક તરબૂચ એક ખરબૂચ દોઢ ટી સ્પૂન લીંબૂનો રસ બે ટેબલ સ્પૂન સંતરાનો રસ. ચાર વાટેલા કાળા મરી. એક ટેબલ સ્પૂન ફુદીના. સાદુ મીઠુ અને કાળુ મીઠુ સ્વાદમુજબ.  
 
બનાવવાની રીત - તરબૂચ અને ખરબૂચને કાપીને આઈસક્રીમ સ્કૂપ બનાવનારા ટ્રૂલથી તેના બોલ્સના આકારના ગોળાને કાપી લો. હવે તેને ફ્રિજમાં ઠંડુ થવા માટે મુકી દો.  બચેલી અન્ય સામગ્રીને પરસ્પર મિક્સ ડ્રેસિંગ બના લો ત્યારબાદ તેને ઠંડા તરબૂચ અને ખરબૂચ પર નાખીને સારી રીતે મિક્સ કરો. તૈયાર સલાદને પ્લેટમાં કાઢીને સર્વ કરો. 

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Show comments