Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેરીનુ પાન

Webdunia
N.D
સામગ્ર ી - 3-4 કેરીના પાપડ, 50 ગ્રામ કોપરાંનુ છીણ, 50 ગ્રામ દળેલી ખાંડ, કતરેલા મેવા - બદામ, પિસ્તા, કાજૂ અને કિશમિશ, ઈલાયચી પાવડર એક ચમચી, 8-10 લવિંગ, ચાંદીની વરક - 3 થી 4.

બનાવવાની રી ત - કોપરાનુ છીણ, ખાંડ અને કતરેલા મેવાને મિક્સ કરીને તૈયાર કરી લો. પાપડના 4 ભાગ કરો. પાનના મસાલાની જેમ પાપડના ટુકડા પર મેવાનુ મિશ્રણ મુકીને, તેની પાનના બીડા જેવો આકાર આપીને તેના ઉપર લવિંગથી પેક કરી દો. ઉપરથી ચાંદીની વરક લગાવીને મહેમાનોને સર્વ કરો.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Show comments