Webdunia - Bharat's app for daily news and videos

Install App

આમંડ મારિયા કેક

Webdunia
N.D

સામગ્ર ી - બદામ(કતરેલી) 100 ગ્રામ, માખણ(ઓગાળેલુ)125 ગ્રામ, બેકિંગ સોડા 1/4 ચમચી, મેદો 275 ગ્રામ, પાણી 35 મિલી, પાણી 35 મિલી., ક્રીમ 1 મોટી ચમચી, ખાંડ 275 રામ, બેકિંગ પાવડર 1 ચમચી.

બનાવવાની રીત - ખાંડ અને પાણીને એક સોસ પેનમાં નાખો. ધીમા તાપ પર ચઢાવો અને ત્રણ તારની ચાસણી બનાવો. ચાસણીમાં માખણ નાખો અને સારી રીતે મિક્સ કરી લો. મેંદો, બેકિંગ પાવડર અને સોડાને ચાળીને ચાસણીમાં મિક્સ કરી એકસાર કરો. ક્રીમ પણ ફેંટીને મિક્સ કરી દો. હવે બદામ નાખીને ઘી લાગેલા કેક પોટમાં નાખી દો અને 180 ડિગ્રી સેંટીગ્રેડ પર 30 મિનિટ સુધી બેક કરી લો. ઠંડુ થયા પછી ઉપર ક્રીમથી ડેકોરેટ કરી સર્વ કરો.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments