Festival Posters

Top 10 rain songs - વરસાદની રોમાંટિક સીઝનના 10 રોમાંટીક ગીત

Webdunia
રવિવાર, 8 જુલાઈ 2018 (13:25 IST)
વરસાદની ઋતુ રોમાંસ માટે શાનદાર કહેવાય છે . આ મૌસમને રોમાંટીક સીઝન તરીકે જ ઓળખાય છે . વરસાદમાં મન પણ રોમાંટિક હોય છે અને તન પલળેલું હોય તો બસ એક જ મન કરે છે કે વરસાદમા મસ્ત ગીત વગાડો અને પાર્ટનર સાથે મસ્તીમાં પલળીને રોમાંસની મજા લો આ માટે આજે અમે તમને આવા જ ગીતોથી રૂબરૂ કરાવીશ જે આ રોમાંટિક ઋતુમાંં તમારા મોઢે પણ ક્યારે ન ક્યારે આવી જ જાય છે. તો થઈ જાવ  તૈયાર તમારા પાર્ટનર સાથે આવા જ કેટલાક રોમાંટિક ગીતોની મજા લેવા. 

 
"ભીગી ભીગી રાતો મેં એસી બરસાતો મેં" કેસા લગતા હૈ 

''લગી આજ સાવન કી ફીર વો ઝડી હૈ" 

"કોઈ લડકી હૈ જબ વો" 

 "યે સાજિશ હૈ બૂંદો કી'' 

 "મેરે ખ્વાબોમેં જો આએ"

"આજ રપટ જાએ તો હમે ના ઉટ્ઠઈયો" 

"હાય હાય યે મજબૂરી યે મૌસમ ઓર યે દૂરી" 

"દિલ યે બેચેન હૈ રસ્તે પે નેન હૈ"

"બરસાદ કે દિન આયે હૈ મુલાકાત કે" 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

આગળનો લેખ
Show comments