rashifal-2026

કેટલામાં વેચાય છે તૈમૂરની એક ફોટા, પિતા સૈફએ પહેલીવાર શોમાં કર્યું ખુલાસો

Webdunia
મંગળવાર, 20 નવેમ્બર 2018 (11:49 IST)
બૉલીવુડના બેબો કરીના કપૂરની સુંદરતા માટે તો લોકો ક્રેઝી છે, પરંતુ સૈફ અલી ખાન અને કરિનાના પુત્ર તૈમૂરના ચર્ચા પણ કઈક ઓછા નથી. તૈમૂર કોઈ સુપરસ્તાર કરતા ઓછું નથી મીડિયામાં, તૈમૂરની સુંદર ચિત્રો મીડિયામાં વાયરલ રહે છે, પણ શું તમે નાના નવાબ તૈમુરની એક ચિત્રની કિંમત જાણો છો?

સૈફ અલી ખાનએ પોતે જ તૈમૂરની ફોટા વિશે જાહેર કર્યુ જણાવીએ કે સૈફ અલી ખાન તેમની દીકરી સારાની સાથે કરણ જોહરના ચેટ શો કૉફી વિદ કરણ સીજન 6 પર પહોંચ્યા. જ્યાં તેણે તૈમૂરથી લાગતી ઘણી બાબતો જાહેર કરી છે. સૈફે કહ્યું હતું કે સોશ્યલ મીડિયા પર તૈમૂરની એક તસવીર, જે વાયરલ હોય છે, તેની એક 
ફોટાની કીમત 1500 રૂપિયા છે.
સૈફ કહે છે કે આ વાતની જાણકારી તેને સસરા રણધીર કપૂરે તેમને માહિતી આપી હતી કે તે paparazzi તમૂરની એક ફોટા માટે આ કીમત લે છે. સાથે જ   સૈફે કરણ સાથે મજાક કરી કે જો તે તૈમૂર દ્વારા સારા પૈસા કમાવવાની તક મળે તો તેને મુશ્કેલી નહીં આવે.

સૈફે એમ પણ કહ્યું કે તેણે કરિનાને આનો ઉલ્લેખ કર્યો છે. કરીનાએ આ વાતને બહુ ચીપ જણાવ્યું. પાછલા દિવસો સૈફએ ખુલાસો કર્યો હતો કે તૈમૂર  તેને અબ્બા તરીકે ઓળખાવે છે અને તેને સર પણ કહેવામાં આવે છે. તેણી તેના નેનીની નકલ કરે છે.
તે કરીનાને અમ્મા કહે છે. તે જ સમયે, બધા તૈમૂરને ગોલ કહે છે. થોડા દિવસ પહેલા, તૈમૂરનો એક વિડિઓ પણ વાયરલ થયા હતા જેમાં તેણે ફોટા લેતા  મીડિયા કર્મચારીઓને પર ગુસ્સા થઈ રહ્યા હતા. અને કહી રહ્યા હતા નો ... તે ઘણીવાર જોવા મળ્યું છે કે તૈમૂર તેના ફોટો માટે અલગ અલગ પોજ આપે  છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Kiss Day Wishes in Gujarati - 'કિસ ડે' ની શુભેચ્છા

Kiss Day History & Significance કિસ ડે શા માટે ઉજવવામાં આવે છે? તેનો ઇતિહાસ અને મહત્વ જાણો

Arjun Ni Chaal: અર્જુનની છાલ કઈ બિમારીમા ઉપયોગી છે ?

દૂધ, દહી કે છાશ, ઈમ્યુનિટી વધારવા માટે શું છે બેસ્ટ ?

12મા બોર્ડ પરીક્ષા- ટૉપર્સના ટૉપ ટિપ્સ

આગળનો લેખ
Show comments