Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 10 બૉલીવુડ સિતારાની જોડી બની રીયલ લાઈફ જોડી, વાંચો લવ સ્ટોરી

Webdunia
ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (00:32 IST)
બૉલીવુડની ફિલ્મોની રીતે જ સિતારાના લગ્ન પણ યાદગાર છે જેમાં પડદાની જૉડીઓ અસલ જીવનમાં એક થઈ ગઈ. વેલેંટાઈન ડે પર વાંચો ફિલ્મ ઈંડસ્ટ્રીના 10 વેસ્ટ જોડીની સ્ટોરી 
દીપિકા - રણવીર 
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રી કોઈ ન કોઈ કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમા જ બન્ને લગ્ન બંધનમાં બંધ્યા છે. બન્ને એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. ફિલ્મના સેટ પર જ બન્નેની મિત્રતા થઈ પછી પ્રેમ અને ફરી લગ્ન. આશરે 6 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા પછી બન્ને લગ્ન કરી હતી. પદ્માવત, ગોળીઓની રાસલીલા રામલીલા, બાજીરાવ મસ્તાની ફિલ્મમાં બન્નેની જોડીએ બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી દીધું હતું. 
 
અક્ષય અને ટ્વિંકલ ખન્ના 
ખિલાડી અક્ષય  કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્નને આજે 18 વર્ષ પૂરા થઈ ગયા. અક્ષય કુમારએ એક વાર ઈંટરવ્યૂહમાં ટ્વિંકલની સાથે તેમની પ્રેમ સ્ટોરીનો ખુલાસો કર્યું હતું. અક્ષયએ જણાવ્યું કે તેની અને ટ્વિંકલની ફર્સ્ટ ભેંટ ફિલ્મફેયરના એક ફોટોશૂટના સમયે થઈ હતી. અક્ષયને ક્યૂટ ટ્વિકલને જોતા જ પસંદ આવી ગઈ હતી. ઈંટરનેશન ખિલાડીની શૂટિંગના સમયે બન્નેનો પ્રેમ પરવાન ચઢયું. 
અક્ષય અને ટ્વિંકલ ખન્ના 
ખિલાડી અક્ષય  કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્નને આજે 18 વર્ષ પૂરા થઈ ગયા. અક્ષય કુમારએ એક વાર ઈંટરવ્યૂહમાં ટ્વિંકલની સાથે તેમની પ્રેમ સ્ટોરીનો ખુલાસો કર્યું હતું. અક્ષયએ જણાવ્યું કે તેની અને ટ્વિંકલની ફર્સ્ટ ભેંટ ફિલ્મફેયરના એક ફોટોશૂટના સમયે થઈ હતી. અક્ષયને ક્યૂટ ટ્વિકલને જોતા જ પસંદ આવી ગઈ હતી. ઈંટરનેશન ખિલાડીની શૂટિંગના સમયે બન્નેનો પ્રેમ પરવાન ચઢયું. 
કરીના અને સૈફ અલી ખાન 
સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્નને સાત વર્ષ થઈ ગયા છે. વર્ષ 2012માં કરીનાએ તેમનાથી 10 વર્ષ નાના અને બે બાળકોના પિતા સૈફ અલી ખાનથી પહેલા કોર્ટ મેરેજ  કરી પછી રિસેપ્શન પાર્ટી આપી હતી. સૈફ અલી ખાન અને તેની પત્ની કરીના કપૂર ખાનની કેમિસ્ટ્રી જોતા જ બને છે. બન્ને ઈંડ્સ્ટ્રીના સૌથી હૉટ અને હેપ અનિંગ કપલ છે. પબ્લિક અપીયરેંટ અને અવાર્ડ ફંકશનમાં પણ ઘણી વાર બન્નેની બૉંડિંગ જોવા મળે છે. 
 
અભિષેક અને એશ્વર્યા 
અભિષેક અને એશ્વર્યા એક ફિલ્મની શૂટિંગના સમયે એક બીજાના નજીક આવ્યા હતા. અભિષેક એશથી 3 વર્ષ નાના છે. બન્નેના લગ્ન 20 એપ્રિલ 2007ને થઈ હતી. બન્નેની દીકરી આરાધ્યા છે જેનો જન્મ 2011માં થયું હતું. અભિષેક અને એશ્વર્યા રાય બચ્ચન પાછલી વાર 2010માં પડદા પર સાથે નજર આવ્યા હતા. મણિરત્નના નિર્દેશનમાં બની ફિલ્મ રાવનમાં બન્નેની કેમિસ્ટ્રી જોવા જેવી હતી.
અંગદ બેદી અને નેહા  ધૂપિયા 
બેસ્ટ ફ્રેંડ રહ્યા અંગદ બેદી અને નેહા ધૂપિયા પાછલા વર્ષ લગ્ન બંધનમાં બધી ગયા હતા. બન્નેની બાંડિંગ ખૂબ સારી છે. લગ્ન ઓઅછીથી જ નેહાના પ્રેગ્નેંટ થવાની ખબર જોર પર હતી. કહેવાઈ રહ્યું હતુ કે આ જ કારણે આ કપલ જલ્દીમાં લગ્ન કરવા પડયા. 
કરણ અને બિપાશા 
એક્ટર કરણ સિંહ ગ્રોવર એ બે વર્ષ પહેલા એક્ટ્રેસ બિપાશા બાસુથી ત્રીજો લગ્ન કર્યા છે. કરણ તેનાથી પહેલા શ્રદ્ધા નિગમની સાથે 2008માં અને ટીવી એક્ટ્રેસ જેનિફર વિંજેંટની સાથે 2012માં લગ્ન બંધનમાં બંધી ગયા છે. કરણ અને બિપાશાની કેમિસ્ટ્રી ખૂબ સારી છે. બન્ને ઘણા વર્ષોથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. 
 
 
દિલીપ કુમાર અને સાયરા બાનો 
બૉલીવુડના ટૉપ અભિનેતા દિલીપ કુમાર અને સાયરા બાનોના પ્રેમની સ્ટૉરી ઈંટ્રેસ્ટીંગ છે. બન્નેની ઉમ્રમાં આશરે 22 વર્ષનો અંતર હતું. તોય પણ બન્ને હમેશા માટે એક બીજાનો હાથ થામી લીધું. દિપીલ કુમાર જ્યારે 44 વર્ષના હતા ત્યારે તેણે તેમની અડધી ઉમ્રની સાયરા બાનો 22થી લગ્ન કરી 
 
હેમા માલિની અને ધર્મેદ્ર 
ડ્રીમ ગર્લ હેમા માલિની અને ધર્મેંદ્રની લવ સ્ટોરી કોઈથી છિપાઈ નથી. હેમા માલિનીએ ધર્મેન્દ્રની સાથે તેમના રિલેશનશિપની ચર્ચા તેમની બાયોપિક હેમા માલિની બેયાંડ દ ડ્રીમ ગર્લમાં ખુલીને કરી છે. બન્ને ઘણા વર્ષો સુધી એક બીજાને ડેટ કરતા રહ્યા. પછી લગ્ન બંધનમાં બંધાઈ ગયા. 21 ઓગસ્ટ 1979ને ધર્મેંદ્રએ ધર્મ અને નામ પરિવર્તન કરી હેમાથી નિકાહ કરી લીધું. જેથી તેને તેમની પ્રથમ પત્ની પ્રકાશ કૌરને તલાક ન આપવું પડે.
 
રાજેશ અને ડિંપલ 
બૉલીવુડના સુપરસ્ટાર રાજેશ ખન્નાએ પોતાની 15 વર્ષ નાની ડિંપલથી લગ્ન કર્યા હતા. તેના લગ્નની ખબર તે સમયમાં ખૂબ ચર્ચામાં રહી હતી. રાજેશ અને ડિંપલ વચ્ચે ત્રણ વર્ષ સુધી અફેયર ચાલ્યું પણ રાજેશ અને ડિંપલનો લગ્ન જીવન વધારે દિવસ સુધી નહી ચાલ્યું.  
 

સંબંધિત સમાચાર

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો World Hypertension Day 2024, ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

આગળનો લેખ
Show comments