Biodata Maker

Deepika Ranveer Wedding First Photo: લાબી રાહ જોયા પછી સામે આવી દીપિકા-રણવીરની તસ્વીર, આવી જોવા મળી બાજીરાવ-મસ્તાનીની જોડી

Webdunia
ગુરુવાર, 15 નવેમ્બર 2018 (22:57 IST)
બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદૂકોણના લગ્નની પ્રથમ તસવીર સામે આવી છે. છેલ્લા બે દિવસથી ફેન્સ આ કપલની તસવીરોની રાહ જોઈ રહ્યું હતું. બંને સ્ટાર કપલે સિંધી અને કોંકણી રીતિરીવાજથી લગ્ન કર્યો છે. દીપિકાના ઈન્ટાગ્રામ એકાઉંટ પર એક જ મીનિટમાં લગભગ 12 હજારથી વધારે લોકોએ આ ફોટો પસંદ કર્યા હતાં. તો લગભગ 500થી વધારે લોકોએ કોમેંટ કરી હતી.  આ તસવીરો શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ફોટોમાં બંને કોંકણી રીતિ-રિવાજ અનુંસાર લગ્નની પરંપરા નિભાવતા નજરે પડે છે. એકદમ દક્ષિણ ભારતીય દુલ્હનના રૂપમાં દીપિકા ખરેખર નિખરી ઉઠેલી નજરે પડે છે. તો સફેદ કલરના આઉટફીટમાં રણવીર સિંહ ખુબ જ હેંડસમ લાગી રહ્યો છે.

 
આ કપલના લગ્ન એકદમ ગુપ્ત રાખવામાં આવ્યા હતાં. બીજા દિવસે પણ દીપિકા-રણવિરે પોતાનો વેડિંગ લુક લીક ના થાય તે માટે છત્રીથી તેને છુપાવવામાં આવ્યો હતો. રણવીર-દીપિકા બંને બ્લેક છત્રીથી ઢંકાઇને જ લગ્નમંડપ સુધી આવ્યા હતાં. રણવીર મોંઘીદાટ યોટમાં પહોંચ્યો હતો. જેની કિંમત 4 કરોડ રૂપિયા હતી. જ્યારે કોંકણી પરંપરા પ્રમાણે લગ્નની વિધિમાં રણવીરે પ્લેનથી એંટ્રી મારી હતી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વધેલી રોટલીમાંથી એક એવો ક્રન્ચી નાસ્તો બનાવો જે બાળકો વારંવાર ખાશે

ફ્રિજમાં શાકભાજીને પ્લાસ્ટિક બેગમાં મુકવાથી શુ થાય છે ? જાણો આરોગ્ય પર કેવો પડે છે પ્રભાવ ?

વજન ઘટાડવા માટે વધુ કેલોરી બર્ન કરવી છે તો પીવો તજ નુ પાણી, જાણી લો પીવાનો યોગ્ય સમય અને તજના ફાયદા

Breakfast Tips: ઘરે મીઠા અને ખાટા ઇન્દોરી સ્ટાઇલના પોહા બનાવો

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

આગળનો લેખ
Show comments