Dharma Sangrah

Birthday Special- અજય દેવગન વિશે જાણો ખાસ વાતો

Webdunia
મંગળવાર, 2 એપ્રિલ 2019 (11:55 IST)
બૉલીવુડના ઓળખીતા એક્ટર્સ માંથી એક અજય દેવગનનો આજે જન્મદિવસ છે. બૉલીવુડ કૉમેડી એક્શન સીરિયસ અને આશરે દરેક ફિલ્મોના ભાગ રહેલા અજય દેવગનએ તેમના જોરદાર અભિનય માટે ઓળખાય છે. 2 એપ્રિલ 1969એ જન્મેલા અજય દેવગન ઈંડ્સ્ટ્રીમાં એક્શન હીરોના રૂપમાં ખૂબ નામ કમાવ્યું છે. અજય દેવગનના જનમદિવસ પર આવો જાણી તેના વિશે કેટલીક ખાસ વાતો. 
 

અજય દેવગનનુ અસલી નામ વિશાલ વીરૂ દેવગન છે અને તેમની માતાના કેહવા મુજબ તેમણે પોતાનું નામ અજય રાખી લીધું હતું. અજય દેવગનને તેમના નજીકી અને ઘરના લોકો રાજૂના નામથી પોકારે છે. તેમનો નિકનેમ રાજૂ છે. અજય દેવગનની પાસે બી.કૉમની ડિગ્રી છે. અજય જ્યારે ફિલ્મોમાં આવ્યા ત્યારે તેમની 
રૂપ-રંગની હંસી- મજાક બનાવ્યું હતુ. પઁ અમિતાભ બચ્ચ્નને અજયને ડાર્ક હાર્સ કહ્યું હતું અને બિગ બી ની કસોટી પર અજય સહી પડ્યા. 

અજય દેવગનને લાંબા ઈંટરવ્યૂહ આપવું પસંદ નથી. ફિલ્મમાં જો અજયને જ્યારે નાચવા- ગીત માટે કહેવાય છે તો તેન પરસેવું આવી જાય છે. અજયને ફિલ્મી પાર્ટી પસંદ નથી અને એ બૉલીવુડની કોઈ પણ પાર્ટીમાં બહુ ઓછા નજર આવે છે.કામ પૂરૂ થતા જ એ ઘરે જઈને બાળકો સાથે રમવું પસંદ કરે છે. કૉલેજમાં અજય હમેશા તેમના મિત્રો સાથે બે મોટર સાઈકિલ પર એક સાથે સવારી કરતા હતા. તેનો આ રિયલ લાઈફનો સીન ફિલ્મ "ફૂલ ઔર કાંટે" માં ફિલ્માવ્યું . પછી એ બે કાર અને બે ઘોદા પર પણ એક સાથે સવારી કરતા નજર આવ્યા. 

અજય દેવગનએ બાળ કળાકારના રૂપમાં "પ્યારી  બહના (1985)" માં રોલ કર્યું. આ ફિલ્મમાં જયએ મિથુન ચક્ર્વતીના બાળપણની ભૂમિકા ભજવી હતી. અજય પ્રકાશ ઝા, રાજકુમાર સંતોષી અને રોહિત શેટ્ટીના પ્રિય કલાકાર છે અને તેની સાથે તેણે ઘણી ફિલ્મો કરી છે. ફિલ્મ ઈંડ્સ્ટ્રીમાં સંજય દત્ત અને સલમાન ખાનને  અજય દેવગન આપણો સૌથી સારો મિત્ર માને છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

આગળનો લેખ
Show comments