Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્યામ રંગ પણ ખૂબસૂરતીની નિશાની ... આ Actresses મચાવી ધૂમ

Webdunia
બુધવાર, 6 ડિસેમ્બર 2017 (15:46 IST)
ભારતીયના ગોરા રંગ પ્રત્યે કેટલું મોહ છે આ કોઈથી છિપાયું નહી. ગોરા હોવું જ ખૂબસૂરત ગણી લેવાય છે. ભલે તેનું ફેસકટ કેવું પણ હોય. તેનું લાભ કેટલીક કંપનીઓ ખૂબ કમાવે છે ગોરા થવાની ક્રીમ વેચીને.  દુખની વાત આ છે કે સિતારા આ ક્રીમોના પ્રચાર કરે છે અને લોકોમે ગુમરાહ કરે છે. બૉલીવુડમાં હીરોઈનો માટે ગોરો હોવું જરૂરી ગણાય છે, પણ આ વિચાર વચ્ચે કેટલીક શ્યામ રંગમી હીરોઈનોએ તેમનું નામ કમાવીને આ સિદ્ધ કરી દીધું છે કે એ પણ સુંદરતાના બાબતમાં કોઈથી પણ ઓછી નહી અને તેમની ફેન ફોલોઈંગ પણ જોરદાર છે. 
દીપિકા પાદુકોણ 
દીપિકા પાદુકોણએ સિદ્ધ કર્યું કે શ્યામ હોવા છતાંય સ્ટાર બની શકાય છે. એ સફળ મૉડલ પણ રહી અને હીરોઈન પણ. પણ ઘણી વાર તેને મેકઅપથી સ્ક્રીન પર પોતાને ગોરીના રૂપમાં રજૂ કર્યા. 
 
 

શિલ્પા શેટ્ટીએ જોવાઈ દીધું કે શ્યામ રંગની છોજરીઓ આકર્ષક અને સેક્સી હોય છે. 

રેખા એ જ્યારે બૉલીવુડમાં પગલા રાખ્યા રાખ્યા તો તેને કાળી, ભદ્દી અને ન જાણે શું શું કહ્યું. પછી ઘણી સુંદર હીરોઈનો વચ્ચે રેખાએ પોતાની જગ્યા બનાવી. 

બિપાશા બાસુએ કમર્સિયલ ફિલ્મોમાં લાંબી પારી રમી અને હૉત અભિનેત્રીઓમાં તેમની ગણના થઈ . 

કાજોલ 
તેમની શરૂઆતી ફિલ્મોમાં શ્યામ નજર પડતી કાજોલ પછીની ફિલ્મોમાં ગોરી નજર આવી. કહેવાય છે કે તેણે ટ્રીટમેંટ કરાવ્યું હતું. 

હજારો ખ્વાહિશ એવી સૉરી ભાઈ અને સૉરી ભાઈ જેવી ઉમ્દા ફિમો ચિત્રાગંદાના નામે આગળ દર્જ છે. 

વિદ્યા બાલનએ તેમની કલાથી એવી ધાક જમાવી કે શાહરૂખ ખાનને તેણે ચોથું ખાન કરાર આપ્યું. 

નંદિતા દાસ 

મલાઈકા અરોડા ખાન, કોંકણા સેન શર્મા, જરીના વહાબ, સુપ્રિયા પાઠક, વિદ્યા સિન્હા, વહીદા રહમાન, તનિષ્ઠા ચટર્જી જેવી હીરોઈનોએ સિદ્ધ કર્યું કે શ્યામ છોકરીઓ પણ ખૂબસૂરત હોય છે. માત્ર ગોરું રંગ સુંદરતાની નિશાની નથી. 
 

સંબંધિત સમાચાર

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ