Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ સિંગરનો દાવો - મે સેરેના વિલિયમ્સ સાથે શારીરિક સંબંધ બનાવ્યા

આ સિંગરનો દાવો - મે સેરેના વિલિયમ્સ સાથે શારીરિક સંબંધ બનાવ્યા
Webdunia
શનિવાર, 11 નવેમ્બર 2017 (17:31 IST)
અમેરિકન સિંગર અને રૈપર શૉન કિંગ્સ્ટને તાજેતરમાં જ દુનિયાની નંબર એક ટેનિસ ખેલાડી રહી ચુકેલી સેરેના વિલિયમ્સને લઈને એક મોટો ખુલાસો કર્યો છે.   27 વર્શના શૉન કિંગ્સ્ટને એક ઈંટરવ્યુ દરમિયાન બતાવ્યુ કે તે સેરેના વિલિયમ્સ સાથે સેક્સ કરી ચુક્યો છે. તેના આ ખુલાસા પછી બધા હેરાન છે. 
 
બીબીસી રેડિયો વનને આપેલ પોતાના ઈંટરવ્યુ દરમિયાન કિંગ્સ્ટને અનેક વાતોનો ઉલ્લેખ કર્યો. જ્યારે કિંગ્સ્ટનને પૂછવામાં આવ્યુ કે જો તેમને તક મલે તો તે કઈ અભિનેત્રી સાથે લગ્ન કરવુ પસંદ કરશે. કિંગ્સ્ટને કહ્યુ કે તેઓ લંડનની એક્ટ્રેસ લૉરેન સાથે લગ્ન કરવુ પસંદ કરશે.  ત્યારબાદ તેમને પૂછવામાં આવ્યુ કે તેઓ કંઈ અભિનેત્રી સાથે સૂવા માંગે છે તો તેમને આ માટે અમેરિકી એક્ટ્રેસ મેગન ગુડનુ નામ લીધુ. તેણે કહ્યુ કે મેગન ખૂબ સારી લાગે છે.  અને તેઓ તેની સાથે સૂવા માંગશે. 
 
શૉન કિંગ્સ્ટનને જ્યારે કોઈ એવા પોપુલર વ્યક્તિ વિશે પૂછવામાં આવ્યુ જેમની સાથે તેમના સંબંધ રહી ચુક્યા છે તો તેમણે તરત જ સેરેના વિલિયમ્સનુ નામ લીધુ.. કિંગ્સ્ટને જણાવ્યુ કે થોડા વર્ષ પહેલા તેમની મુલાકાત સેરેના સાથે થઈ હતી. સેરેનાને મળ્યા પછી અમારે વચ્ચે મૈત્રી થઈ. વર્ષ 2011મં અમે થોડા દિવાસ સાથે હતા. અમે એક સાથે વર્કઆઉટ કરતા હતા. હુ હંમેશાથી સેરેના જેવી એક મિત્ર મેળવવાની ઈચ્છા રાખતો હતો. 
 
શૉન કિગ્સ્ટને કહ્યુ કે આ દરમિયાન અમારી વચ્ચે સંબંધ હતા. તે આજે પણ મારી સારી મિત્ર છે. પણ અમારી વચ્ચે વયનુ અંતર વધુ હતુ. કદાચ એ જ કારણ રહ્યુ કે થોડા દિવસ પછી અમારુ બ્રેકઅપ થઈ ગયુ. પણ એક મિત્રના રૂપમાં તે હંમેશા મારી સાથે જોડાયેલી રહેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચાણક્ય નીતિઃ આ 5 સંકેતો તમારી આર્થિક સ્થિતિ તરફ કરે છે ઈશારો, તમે પણ જાણીને ચેતી જાવ

Baby Names: તમારા પુત્ર માટે અહીથી પસંદ કરો ઋગ્વેદથી પ્રેરિત નામ, સાથે જ જાનો તેનો અર્થ

આ કારણોથી શરીરમાં વધે છે બ્લડ પ્રેશર, જાણો High BP ને કંટ્રોલ કરવા માટે શુ કરવુ જોઈએ ?

બટાટા ચાટ મસાલા

Holi Special recipe- ઘુઘરા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

ગુજરાતી જોક્સ - પત્ની રોમેન્ટિક મૂડમાં

આગળનો લેખ