Webdunia - Bharat's app for daily news and videos

Install App

2018 asian games: એશિયન ગેમ્સ ઈતિહાસમાં ભારતે બીજી વાર રોઈંગમાં જીત્યો ગોલ્ડ મેડલ

Webdunia
શુક્રવાર, 24 ઑગસ્ટ 2018 (11:00 IST)
18માં એશિયાઈ રમતમાં ભારતે રોઈંગમાં ઈતિહાસ રચતા ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો .  એશિયન ગેમ્સ ઈતિહાસમાં રોઈંગ ઈવેંટમાં આ ભારતનો ફક્ત બીજો ગોલ્ડ મેડલ છે. સુવર્ણ સિંહ, ભોનાકલ દત્તુ, ઓમ પ્રકાશ અને સુખમીત સિંહની ટીમે રોઈંગમં મેસની ક્વાડ્રપલ સ્કલ્સ ટીમ ઈવેંટનો ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો. 
 
ભારતીય ટીમે ફાઈનલમાં 6 મિનિટ અને 17.13 સેકંડન સમય લઈને પ્રથમ સ્થાન મેળવ્યુ. આ ભારતના ખાતામાં પાંચમો ગોલ્ડ મેડલ છે.  પહેલા ચાર દિવસ સતત ગોલ્ડ મેડલ જીત્યા પછી ભારતના ખાતામાં પાંચમા દિવસે કોઈ ગોલ્ડ આવ્યો નહોતો. રોઈંગમાં ભારત માટે આજનો દિવસ ઘણો સારો રહ્યો. 
 
ગોલ્ડ પહેલા રોઈંગ ઈવેંટમાં ભારતના ખાતામા બે બ્રોન્ઝ મેડલ પણ આવી ચુક્યા છે. રોહિત કુમાર અને ભગવાન સિંહની  જોડી એ મેસ લાઈટવેટ ડબલ સ્કલ્સ ઈવેંટના ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. આ પહેલા દુષ્યંતે લાઈટવેટ સિંગલ સ્કલ્સ ઈવેંટના ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

કેરળના વિદ્યાર્થીએ હોમવર્ક મશીન બનાવ્યું, હોમવર્ક તમારા રાઈટિંગરમાં લખી શકે

Gujarat Live News- રાજકોટ બન્યુ રામમય

IPL 2025: સૌથી મોંઘા ખેલાડી પહેલા સેટમાં જ મળી જશે! આ 6 દિગ્ગજ નો સમાવેશ થાય છે

કડકડતી ઠંડી માટે તૈયાર રહો, આગામી 5 દિવસમાં આ રાજ્યોમાં ભારે વરસાદ પડશે

ચાલતી ટ્રેનમાં હાર્ટ એટેક, TTEએ CPR આપ્યો અને જીવ બચી ગયો, જુઓ વીડિયો

આગળનો લેખ
Show comments