Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાનિયા શોએબની બીજી પત્ની રહેશે

ભાષા
ગુરુવાર, 8 એપ્રિલ 2010 (17:59 IST)
ND
N.D
શોએબ મલિક અને આયેશા સિદ્દિકીના તલાકની સત્તાવાર જાહેરાત થઈ ગયા બાદ પાકિસ્તાની ક્રિકેટર તથા ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાના લગ્નનો માર્ગ મોકળો બન્યો છે પરંતુ સાનિયા શોએબની બીજી પત્ની તરીકેનો દરજજો મેળવશે. હનફી મસલક મુજબ શોએબે તેની પ્રથમ પત્ની આયેશાને તલાક આપ્યા હોવાના કારણે સાનિયા બીજી પત્ની બનશે.

આયેશા અને મલિક વચ્ચેના તલાકમાં મઘ્યસ્થિની ભૂમિકા ભજવનાર મેજર જીએમ કાદરીએ જણાવ્યું હતું કે આ બંનેએ લગ્ન કર્યાં હતાં કે નહીં તે હવે મ હત્ વનું નથી, મલિકે આયેશાને તલાક આપ્યા હોવાથી તે પ્રથમ પત્ની બની ગઈ છે. હનફી મસલકની માન્યતા મુજબ સાનિયા બીજી પત્ની બનશે. સિદ્દિકી અને મલિક પરિવાર હનફી મસલકનો ઘણો આદર કરે છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments