Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરત નેહા ભારતની રાષ્ટ્રમંડળ ટીમમાં

ભાષા
ગુરુવાર, 7 મે 2009 (16:49 IST)
ભારત ગ્લાસગોમાં 19 મેથી શરૂ થઈ રહેલ 18મી રાષ્ટ્રમંડળ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં 10 સદસ્યીય ટીમ મોકલશે જેમાં ઓલમ્પિયન અચંત ા, શર ત, કમલ અને નેહા અગ્રવાલ ભારતીય પડકારનું નેતૃત્વ કરશે.

શરત ઉપરાંત બાકી નવ ખેલાડી કાલે લંડન માટે રવાના થશે. જ્યા તે ત્રણ મેચ રમ્યા બાદ ગ્લાસગો જશે.

દુનિયાના 85 નંબરના ભારતના સર્વશ્રેષ્ઠ એકલ ખેલાડી શરત સ્પનિશ લીગમાં સુપર ડિવીઝન ક્લબ સાન સેબેસ્ચિયનની સાથે પોતાની પ્રતિબદ્ધતા પૂરી કર્યા પછી ટીમ સાથે જોડાશે.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments