Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોહન બાગાનને ફેડ કપમાં કઠીન ડ્રો

ભાષા
મંગળવાર, 1 ડિસેમ્બર 2009 (14:40 IST)
ગત ચેમ્પિયન મોહન બાગાનને 21 ડિસેમ્બરથી ગૌહાટી અને સિલચરમાં શરૂ થઈ રહેલી ફેડરેશન કપ ફુટબોલ ટૂર્નામેંટના અંતિમ રાઉન્ડમાં મહિંદ્રા યુનાઇટેડ સાથે ર ાખવામાં આવી છે. બન્ને ટીમ પોતાના અભિયાનની શરૂઆત ક્વાલીફાયર ટીમો વ િરુદ્ ધ કરશે.

આઈ લીગમાં ચોથા સ્થાન પર ચાલી રહેલા ચિરાગ યુનાઈટેડને પણ ગ્રુપ બી માં રાખવામાં આવ્યાં છે. દરેક ગ્રૃપની ટોચની ટીમ સેમીફાઈનલમાં પહોંચશે.

અખિલ ભારતીય ફુટબોલ મહાસંઘે કાલે કોલકતામાં યોજાયેલી એક બેઠક બાદ કહ્યું કે, ટૂર્નામેન્ટ 20 ડિસેમ્બરથી શરૂ થશે પરંતુ મહાસંઘ દ્વારા આજે જારી ડ્રો માં કહેવામાં આવ્યું કે, પ્રથમ મેચ 21 ડિસેમ્બરના રોજ ગૌહાટી અને સિલચરમાં રમવામાં આવશે.

ગ્રુપ ડી માં ગત ઉપવિજેતા ડેમ્પોનો સામનો 22 ડિસેમ્બરના રોજ પુણે એફસી સાથે થશે. જ્યારે આઈ લીગ ચૈમ્પિયન ચર્ચિલ બ્રધર્સની ટક્કર ગ્રુપ સી ના બીજા ક્વાલીફાયર સાથે થશે.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments