Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેસ અને સાનિયા બીજા રાઉન્ડમાં

Webdunia
શુક્રવાર, 22 જાન્યુઆરી 2010 (16:13 IST)
ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી લિએંડર પેસ અને સાનિયા મિર્જાએ પોત પોતાના જોડીદાર સાથે ઓસ્ટ્રેલિયાઈ ઓપનના યુગલ વર્ગમાં બીજા રાઉન્ડમાં સ્થાન બનાવ્યું પરંતુ લાંબા સમય બાદ મૈક્સ મિર્નીથી જોડી બનાવનારા મહેશ ભૂપતિ પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગયાં.

પેસ અને ચેક ગણરાજ્યના તેના જોડીદાર લુકાસ ડલૂહીએ પુરૂષ યુગલમાં જોરદાર અંદાજમાં પોતાના અભિયાનની શરૂઆત કરી. આ ત્રીજી વરીયતા પ્રાપ્ત જોડીને લિયોસ ફ્રીડલ અને ડેવિડ સ્કોચની ચેક ગણરાજ્યની જોડીએ 6-3 6-1 થી હરાવવામાં પરસેવો રેડવો ન પડ્યો.

ઓસ્ટ્રેલિયાઈ ઓપનમાં પોતાના પ્રથમ પદકની કવાયતમાં ઝુંટાયેલા પેસે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું અને ડલૂહી સાથે મળીને પોતાના હરીને કોઈ પણ સમયે સકટમાંથી બહાર નિકળવાનો મૌકો ન આપ્યો.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments