Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખેલમંત્રી દૂરદર્શન ઉપર ખફા

ભાષા
શુક્રવાર, 18 જુલાઈ 2008 (15:46 IST)
નવી દિલ્લી. હૈદરાબાદમાં ચાલી રહેલી એશિયા કપ હૉકી ટૂર્નામેંટનું દૂરદર્શને પસારણ ન કરતા ખેલમંત્રી એમ.એસ.ગીલે કડક સબ્દોમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું કે આઠ દેશો વચ્ચે રમાયેલી આ ટૂર્નામેંટને ઘણાં બધા દર્શકો જોવા માંગતા હતાં. પરંતુ દૂરદર્શને તેનું પ્રસારણ ન કર્યું કારણ કે આનાથી તેને કોઇ મોટી આવક થવાની ન હતી.

દૂરદર્શન એક સરકારી ખાતુ હોવાથી તેણે રાષ્ટ્રની રમતોના હિતનુ વિચારવુ જોઈએ નહી કે કમાણીનું ! કમાણી તો બધા જ સરકારી ખાતાઓ કરે જ છે, પરંતુ પોતાના કર્તવ્ય અને દેશના હિતના ભોગે નહી એવો પણ તેમણે કચવાટ વ્યક્ત કર્યો હતો.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments