Webdunia - Bharat's app for daily news and videos

Install App

એશિયન અને નેશનલ ગેમ્સમાં ભારતીય ટીમને અમુલ સ્પોંસર કરશે

Webdunia
શનિવાર, 12 જુલાઈ 2014 (11:13 IST)
.


ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની શાન જેવી પ્રોડક્ટ અમુલ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઈવેંટની સ્પોંસરશીપ કરવા જઈ રહી  છે.  2012ના લંડન ઓલિમ્પિકના અનેક સ્પોન્સરમાંની કે બન્યા પછી હવે અમુલ કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સની સ્પોન્સર બનવા જઈ રહી છે. શુક્રવારે જીસીએમએમએફએ કરેલી જાહેરાત પ્રમાણે 23 જુલાઈએ યોજાનારી ગ્લાસગ્લો ગેઈમ અને એ પછી સપ્ટેમ્બર 19એ સાઉથ કોરિયામાં યોજાનારી એશિયન ગેઈમ્સમાં અમુલ સ્પોંન્સરશીપ આપશે. 
 
 
ભારતના ઓલિમ્પિક એસોસિએશન સાથે કરેલ કરાર મુજબ અમુલ કોમનવેલ્થ ગેઈમ અને એશિયન ગેઈમમાં જનારી ભારતની ટીમની અધિકૃત સ્પોન્સર બનશે. 
 
જીસીએમએમએફના ડાયરેક્ટર આર એસ સોઢીના કહેવા પ્રમાણે આપણા દેશના યુવાનોની તંદુરસ્તી માટે કરેલા રોકાણો ભવિષ્યમાં ફાયદો કરાવી આપે છે. આ રમતોમાં અમને આશા છે કે દેશની ટીમો તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments