Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાનિયાની રૈકિંગમાં જોરદાર આંચકો

ટેનિસ સનસની 77 માં સ્થાને ફસાડાઈ

ભાષા
મંગળવાર, 16 ફેબ્રુઆરી 2010 (16:59 IST)
ગત સપ્તાહે પટાયા ઓપનના પ્રથમ રાઉન્ડમાં બહાર થવાંથી સાનિયા મિર્જાની એકલ રૈકિંગને જોરદાર આંચકો લાગ્યો છે કારણ કે, તેનાથી આ ભારતીય મહિલા ટેનિસ સ્ટાર ડબ્લ્યૂટીએ રૈકિંગમાં 18 ડગલા ખસીને 77 મા સ્થાન પર પહોચી ગઈ છે.

સાનિયાની 2010 સત્રની શરૂઆત ખુબ જ ખરાબ રહી કારણ કે, તે ઓસ્ટ્રેલિયાઈ ઓપન સહિત ત્રણ ટૂર્નામેન્ટમાં પ્રથમ ચરણને પાર ન કરી શકી. આ ભારતીય એ અત્યાર સુધીમાં ચાર ટૂર્નામેન્ટમાં હાર વેઠી છે.

સાનિયાની યુગલ રૈંકિંગને પણ જોરદાર આંચકો લાગ્યો કારણ કે, તે ત્રણ ડગલાના નુકસાનથી 36 માં સ્થાન પર ખસકી ગઈ છે.

એટીપી રૈંકિંગમાં સોમદેવ દેવવર્મન (141) ની એકલ રૈંકિંગમાં કોઈ પરિવર્તન આવ્યું નથી જ્યારે લિએંડર પેસ (7) અને મહેશ ભૂપતિ (8) પણ યુગલમાં પોતાની રૈકિંગ પર યથાવત છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments