Festival Posters

Gujarati Festival 2023- શ્રાવણ મહીનાના વ્રત અને તહેવાર

Webdunia
મંગળવાર, 4 જુલાઈ 2023 (15:29 IST)
Shravan Maas 2023 - શ્રાવણ માસ 2023 -  શ્રાવણ મહિનો ભગવાન શિવ અને દેવી લક્ષ્મીને સમર્પિત છે. ગુજરાતી કેલેન્ડરમાં ગુજરાતી કેલેન્ડરમાં શ્રાવણ મહિનો 17 ઓગસ્ટથી શરૂ થશે અને 15 સેપ્ટેમ્બર સુધી ચાલશે. 
 
ગુજરાતી કેલેન્ડરમાં શ્રાવણ મહિનો ભગવાન શિવ અને દેવી લક્ષ્મીને સમર્પિત છે. ગુજરાતી શ્રાવણ માસ 2023 માં સુદ પક્ષ 17 ઓગસ્ટથી શરૂ થાય છે અને 31 ઓગસ્ટે સમાપ્ત થાય છે. ગુજરાતી શ્રાવણ માસ 
 
વદ પક્ષ 2023 31 ઓગસ્ટથી શરૂ થાય છે અને 15 સપ્ટેમ્બરે સમાપ્ત થાય છે. શ્રાવણ મહિનાના દરેક દિવસનું મહત્વ છે
 
 
શ્રાવણ મહીનાના સોમવારે શ્રાવણ સોમવાર જેમાં દોવોના દેવા મહાદેવની પૂજા કરવાથી સૌભાગ્ય ફળા મળે છે અને દરેક મનોકામના પૂરી થાય છે. શ્રાવણા મહીનામાં મંગળવારે મંગળા ગૌરી વ્રતા કરાય છે. શ્રાવણના શુક્રવારે જીવંતિકા વ્રત કરય છે. જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ધાયુષી મળે છે. 
 
શ્રાવણમાં ગાય તુલસી વ્રતનુ પણ ઘણુ મહત્વ છે. ગાય તુલસી વ્રત  શ્રાવણ મહિનાની અમાસે કુંવારી કન્યા અને સોહગણ સ્ત્રી બંને કરી શકે છે. શ્રાવણ માસની અમાસે સોમવાર આવે તો સો ગણુ ફળ મળે. અમાસના દિવસે સૂર્યોદય પહેલા સ્નાનઆદિથી પરવારીને પ્રથમ ગાયનુ પૂજન કરી તુલસી માતાનુ પૂજન કરવુ. ત્યારબાદ ગાય તુલસી વ્રત કથા સાંભળવી. વ્રત કરનારે એકટાણુ કરવુ. વ્રતમાં લીલુ અનાજ, કઠોર, લીલુ શાક અને લીલા રંગની વસ્તુ ન ખાવી અને લીલા વસ્ત્રો ન પહેરવા.  આ વ્રત કરનાર કુંવારી કન્યાઓને મનગમતો જીવનસાથી મળે છે અને સોહાગણ સ્ત્રીનુ વાંઝિયામેણુ ટળે છે અને તે પરમ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day Recipe: 26 જાન્યુઆરીના રોજ નાસ્તામાં ત્રિરંગી પેનકેક બનાવો; અગાઉથી તૈયારી કરો.

શિયાળાનું સુપરફૂડ છે મૂળા, પણ ખાતા જ થઈ જાય છે ગેસ ? આ રીતે ખાશો તો નહિ થાય બ્લોટિંગની સમસ્યા

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

વધુ જુઓ..

નવીનતમ

શ્રી લક્ષ્મી ચાલીસા

Shukra Remedies: ટેન્શન, સુવિધાઓનો અને પૈસાનો અભાવ, આ છે શુક્ર દોષના સંકેત, આ 6 ઉપાયોથી તમારા શુક્રને બનાવો મજબૂત

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

આગળનો લેખ
Show comments