Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dashama Vrat 2023 Date- દશામા વ્રત ક્યારે છે

Webdunia
સોમવાર, 17 જુલાઈ 2023 (08:34 IST)
Dashama Vrat 2023 Date- દશામાં વ્રત ૨૦૨૩ -દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વદ અમાસ દિવસે મનાવવામાં આવે છે.

દશામાં વ્રત ૨૦૨૩ આગમન -  17 ઓગસ્ટ અધિક માસની અમાસ થી શરૂઆત થઈ રહી છે. 17 જુલાઈ, 2023, દિવસ- સોમવાર, અષાઢા માસ

આજનુ ચોઘડિયા અને શુભ મુહુર્ત - 17 જુલાઈ, 2023, દિવસ- સોમવાર, અષાઢા માસ  અમાસ, કૃષ્ણ પક્ષ, અમાવસ્યા તિથિ, પુનર્વસુ નક્ષત્ર, ચંદ્ર- મિથુન રાશિમાં રાત્રે 10.32 વાગ્યા સુધી, સૂર્ય- કર્ક રાશિ,

અભિજીત મુહૂર્ત- બપોરે 12.55 વાગ્યા સુધી, રાહુકાલ- સવારે 07.17 વાગ્યા સુધી સવારે 09.01 કલાકે

દશામા વ્રત ક્યારે છે
ઘણાં બહેનો દ્વારા અષાઢ માસની અમાસથી તો ઘણાં લોકો શ્રાવણ માસના પ્રારંભથી દશા માઁના વ્રતની ઉજવણીનો પ્રારંભ કરતા હોય છે.  દિવાસો 2023 તારીખ 17 જુલાઈ થી અધિક માસની શરૂઆત થઈ રહી છે
 
દશામા વ્રત 2023-  કંકુના ડગલે આવો દશા મા
17મી ઓગસ્ટ  થી ગુજરાતી શ્રાવણા મહીનો  શરૂ થઈ રહ્યું છે અને 26મી ઓગસ્ટ  સમાપ્ત થશે. આ 10 દિવસનું વ્રત છે. ભક્તો આ તહેવારને 'દશમ ના નૌરતા' - દેવીની નવરાત્રી તરીકે પણ ઓળખે છે.
 
અષાઢ વદ અમાસને દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ થાય છે. પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી. દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા. માટીની સાંઢવી બનાવી તેનું પૂજન કરવું. દસમે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવવી. 
 
Edited By-Monica sahu

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments