Webdunia - Bharat's app for daily news and videos

Install App

અપાર ધન સમૃદ્ધિ માટે શ્રાવણના દર સોમવારે આ સામગ્રી ચઢાવો.

Webdunia
સોમવાર, 30 જુલાઈ 2018 (12:25 IST)
શ્રાવણ માસના 4 સોમવાર આ 4 ખાસ વસ્તુઓ શિવલિંગ પર 
ભારતમાં શિવ સંબંધી ઘણા પર્વ અને ઉત્સવ ઉજવાય છે. એમાં શ્રાવણ માસ પણ એમનું ખાસ મહત્વ છે. સંપૂર્ણ  મહીનામાં ચાર સોમવાર , એક પ્રદોષ અને એક શિવરાત્રિ , આ યોગ એકસાથે શ્રાવણ મહીનામાં મળે છે. આથી શ્રાવણનું મહીનો વધારે ફળ આપનાર છે. 
somvar ni katha -Video 
શિવ પૂજાની આ સરળ વિધિ અને શિવને જળ અર્પણ કરતી વખતે બોલનારાં કેટલાક વિશેષ મંત્ર – .મંત્ર ॐ नम: शिवाय વિશેષ કરીને શ્રાવણ મહિનામાં આ અમર કથાનો પાઠ અને શ્રવણ જનમ-જનમના બંધન મુક્ય કરી દેશે.

* પ્રથમ સોમવારે- કાચા ચોખા એક મુટ્ઠી ચઢાવાય છે . 

* બીજા સોમવારે - સફેદ તલ એક મુટ્ઠી ચઢાવાય છે . 

* ત્રીજા સોમવારે- આખા મગ એક  મુટ્ઠી ચઢાવાય છે .  

* ચોથા સોમવારે- જવ એક  મુટ્ઠી ચઢાવાય છે . 
 

 
આ સિવાય શ્રાવણમાં શિવની પૂજામાં બિલ્વપત્ર વધારે મહત્વ રાખે છે. શિવ દ્વારા વિષપાન કરવાના કારણે શિવના માથા પર જળની ધારા થી જળાભિષેક શિવ ભક્ત દ્વારા કરાય છે . શિવ ભોલેનાથને ગંગાને શિરોધાર્ય કરાય છે. શિવનું ગ્યારમો અવતાર હનુમાનના રૂપમાં થયું છે. 
સંપૂર્ણ શ્રાવણ માસમાં શિવ ભક્તો દ્વારા શિવપુરાણ , શિવલીલામૃત , શિવ કવચ , શિવ ચાલીસા , શિવ પંક્ષાક્ષર મંત્ર , શિવ પંક્ષાક્ષર સ્ત્રોત , મહામૃત્યુંજય મંત્રનું પાઠ અને જાપ કરાય છે. 
 

સંબંધિત સમાચાર

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments