Webdunia - Bharat's app for daily news and videos

Install App

કયા શેરમાં રોકાણ કરવાથી થશે નફો ?

Webdunia
ગુરુવાર, 13 ઑક્ટોબર 2011 (14:50 IST)
મોટાભાગે લોકો સમજ્યા વિચાર્યા વગર જ શેરોમાં રોકાણ કરે છે અને મુડી ડૂબી જતા કે નુકશાન થતા પછતાય છે. આવુ ન થાય એ માટે સંપૂર્ણ માર્કેટનું રિસર્ચ કરીને જ શેરમાં રોકાણ કરવુ જોઈએ.

હાલ જે કંપનીઓના શેર ખરીદવાથી ભવિષ્યમાં નફો થઈ શકે તેવી કંપનીઓ છે ઈંફોસિસ, સન ફાર્મા, સિટિક્સ ઈંડસ્ર્રીઝ, સ્ટેટ બેંક ઓફ ઈંડિયા અને લાર્સન એંડ ટુબ્રો વગેરે..

આ કંપનીઓ સતત સારુ પ્રદર્શન કરી રહી છે અને તેમનુ માર્જીન પણ સારુ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maha Kumbh 2025- મહાકુંભ ક્યારથી યોજાઈ રહ્યો છે? જાણો શું છે શાહી સ્થળની તારીખો અને મહત્વ

Adani Group Shares : ગૌતમ અદાણીનુ જોરદાર કમબેક, 1 ને છોડીને ગ્રુપના બધા શેરમાં તેજી, રોકાણકારોએ શરૂ કરી ખરીદી

Amazon કર્મચારીનુ લગ્નના મંચ પર હાર્ટ અટેકથી થયુ મોત, દુલ્હા-દુલ્હનને ગિફ્ટ આપવા ગયો હતો સ્ટેજ પર - Video

ઉદયપુરમાં 5 લોકોના મોત, ડ્રાઈવરની બેદરકારીના કારણે કાર અકસ્માતનો ભોગ બન્યો

LIVE IND vs AUS 1st Test Day 1 - પર્થમાં ટીમ ઈન્ડિયાની હાલત ખરાબ, લંચ બ્રેક સુધી 51 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી

Show comments