Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિદેશી રોકાણકારોનુ રોકાણ વધ્યુ

ભાષા
લાંબા સમય માટે શેરોમાં પૈસા લગાવનારા વિદેશી સંસ્થાગત રોકાણકારોએ છેલ્લા બે મહિનામાં ઘરેલુ બજારમાં પોતાનુ રોકાણ વધાર્યુ છે. તેમાંથી મોટાભાગના એફઆઈઆઈ ઓસ્ટ્રેલિયા અને ચીન જેવા નવા બજારોના છે. સંસ્થાગત બ્રોકિંગ ફર્મના અધિકારીઓએ આ માહિતી આપી છે. લાંબા સમયના નજરથી બજારમાં રોકાણ કરનારા એફઆઈઆઈ શેરોને ખરીદ્યા પછી તેમણે લાંબા સમય સુધી વેચતા નથી. તેઓ ઉઘારની રકમથી શેરોમાં પૈસા નથી લગાવતા.

બ્રોકરેજ ફર્મોના અધિકારીઓએ જણાવ્યુ કે 2009માં અત્યાર સુધી એફઆઈઆઈએ 6 અરબ ડોલરથી વધુનુ રોકાણ કર્યુ છે, જેમાંથી લગભગ એક તૃતીયાંશ રોકાણ એવા રોકાણકારો તરફથી આવ્યુ છે, જે ભારતીય બજારમાં પહેલીવાર ઉતરી રહ્યા છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments