Dharma Sangrah

શરદ પૂર્ણિમાની આ પરંપરામાં લાગશે ગ્રહણ

Webdunia
શુક્રવાર, 27 ઑક્ટોબર 2023 (09:54 IST)
Shard purnima 2023- આ વર્ષે શરદ પૂર્ણિમા આવતીકાલે, 28 ઓક્ટોબર 2023, શુક્રવારે છે અને તે જ રાત્રે ચંદ્રગ્રહણ પણ થઈ રહ્યું છે. એવી મૂંઝવણની સ્થિતિમાં કાલે રાત્રે ચંદ્રના પ્રકાશમાં દૂધ પૌવામાં ખીર રાખવી જોઈએ કે નહીં કારણ કે ગ્રહણના સમયમાં દૂધ પૌવા દૂષિત થઈ જશે. 
 
શરદપૂર્ણિમાની સાંજે દૂધ પૌવાને ચંદ્રની ચાંદનીમાં રાખવામાં આવે છે, અને ચંદ્રની શિતળતામાં તેને આરોગવામાં આવે છે, પરંતુ આ વખતે ગ્રહણને કારણે આ નિયમમાં ભંગ પડશે
 
ચંદ્રગ્રહણનો સમય 
વર્ષનું બીજું ચંદ્રગ્રહણ શનિવારે એટલે કે 28-29 ઓક્ટોબરની મધ્યરાત્રિએ થવાનું છે. આ ચંદ્રગ્રહણ મેષ રાશિમાં થશે. આ ઉપરાંત આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાશે અને તેની અસર દેશ, દુનિયા અને માનવજીવન પર પડશે. તો ચાલો જાણીએ કે વર્ષ 2023ના બીજા ચંદ્રગ્રહણનો સુતક માન્ય રહેશે કે નહીં.
 
સમય 29 ઓક્ટોબરના રોજ સવારે 1:05 વાગ્યે શરૂ થશે અને 29 ઓક્ટોબરના રોજ સવારે 2:24 વાગ્યે સમાપ્ત થશે. 2023માં ચંદ્રગ્રહણ ક્યારે થશે? વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ 28-29ની રાત્રે થશે.
 
જો આપણે ચંદ્રગ્રહણના મુખ્ય તબક્કા (અંબ્રા સ્ટેજ) અથવા ઊંડા પડછાયા વિશે વાત કરીએ, તો તે 29 ઓક્ટોબરના રોજ બપોરે 1:05 વાગ્યે શરૂ થશે અને 2:24 વાગ્યે સમાપ્ત થશે એટલે કે તે એક કલાક અને 19 મિનિટ સુધી ચાલશે. ગ્રહણની શરૂઆત બપોરે 1:05 મિનિટે, મધ્ય 1:44 મિનિટે અને ગ્રહણની સમાપ્તિ સવારે 2:40 મિનિટે થશે.
 
ખંડગ્રાસ ચંદ્રગ્રહણ 28-29 ઓક્ટોબરના રોજ બપોરે 1:05 કલાકે થવાનું હોવાથી તેનો સુતક સમયગાળો 9 કલાક વહેલો એટલે કે 28મી ઓક્ટોબરે સાંજે 04:05 વાગ્યાથી થશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Health Benefits of Sprouted Moong: રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાશો તો શું થશે? જાણો સ્વાસ્થ્યમાં શું થશે ફાયદો

Set Curd At home- ક્રીમી જાડું દહીં કેવી રીતે સેટ કરવું?

આમળા vs લીંબુ: કયું વધુ ફાયદાકારક છે, કોનામાં વધુ વિટામિન સી છે, જાણો ફાયદા

Sweet Potato Tikki Recipe- શક્કરિયા ટિક્કી રેસીપી

Kalbeliya dance - કાલબેલિયા નૃત્યની વિશેષતા શું છે?

વધુ જુઓ..

નવીનતમ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

ઉર્વશી પોતાના પતિને નિર્વસ્ત્ર જોયા પછી કેમ તેને છોડીને સ્વર્ગમાં ગઈ?

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

આગળનો લેખ
Show comments