rashifal-2026

જેઓ આ 4 મહિલાઓનું સન્માન નથી કરતાં, તેઓ ભોગવે છે ભારે દુખ:

Webdunia
બુધવાર, 30 મે 2018 (00:44 IST)
ભારતમાં મહિલાઓને દેવીનો સ્વરૂપ ગણાયું છે . અહીં નારીને લક્ષ્મી, સરસ્વતી અને દુર્ગાના રૂપમાં પૂજાય છે. અર્થવવેદમાં પણ કહ્યું છે કે, જ્યાં મહિલાઓનો આદર કરાય છે, ત્યાં દેવતા નિવાસ કરે છે. જ્યાં તેમનો અપમાન હોય છે, ત્યાં બધા કામ નિષ્ફળ હોય છે. સિવાય તે સમાજમાં મહિલાઓની સ્થિતિ ઠીક નથી. 
આમ તો દરેક નારી સમ્માનની પાત્ર છે. પણ તુલસીદાસ દ્વારા રચિત માનસમાં ચાર સ્ત્રિઓના સમ્માનની વાત ને ખાસ રીતે ઉલ્લેખિત કરાયું છે. તેના મુજબ જે પણ માણસ આ ચાર મહિલાઓનો અપમાન કરે છે. તેની સાથે દુર્વ્યવહાર કરે છે. તેનો જીવન હમેશા જ દરિદ્રતા અને આર્થિક પરેશાનીથી પસાર હોય છે. 
 
1. ઘરની વહુ 
ઘરની વહુને ઘરની લક્ષ્મી માને છે. કહેવાય છે કે વહુના પ્રવેશ પછી ઘરમાં દરેક કામ શુભ હોય છે. વહુ તેમનો ઘર મૂકી બીજાના ઘરે આવે છે. તેથી તેની સાથે આદરનો ભાવ રાખવું જોઈએ. એવા પુરૂષ જે ઘરની વહુનો સમ્માન નહી કરતા અને તેના માટે મનમાં ખરાબ વિચાર રાખે છે તો ક્યારે પણ, ક્યાં પણ એ ખુશ નહી 
રહેતો. જીવનભર પરેશાનીઓ તેની સાથે સંકળાયેલી રહે છે. 
 

2. મોટા ભાઈની પત્ની 
મોટા ભાઈની પત્નીને શાસ્ત્રોમાં માતા સમાન ગણાયું છે. ત્યાં જ નાના ભાઈની પત્નીને દીકરી સમાન. આ બન્નેનો સમ્માન કરવું દરેક માણસનો ફરજ હોય છે. જો કોઈ આવું નહી કરતા તો પછી પરિણામ ખરાબ થવું જ છે. તમને જણાવીએ કે જે પુરૂષ એવી મહિલાઓ પ્રત્યે ખરાબ વિચાર રાખે છે, એ જાનવરોના સમાન છે. એવા કામથી માત્ર તેમના પાપ જ વધે છે. 
 

3. બહેન 
ભાઈનો ફરજ હોય છે કે બેનની રક્ષા કરવી. તેમની ખુશીઓનો ધ્યાન રાખવું. જો કોઈ ભાઈ એવું પણ કરી શકે તો આ વાત ખૂબ ચિંતાજનક છે. કારણ કે તેના પરિણામ બહુ ખરાબ સિદ્ધ થઈ શકે છે. એવા માણસ જે તેમની બેનની સાથે દુર્વ્યવહાર કરે છે. તેમની ભાવનાઓનો સમ્માન નહી કરે છે એવા માણસને તો ભગવાન પણ માફ નહી કરતા. 

4. પોતાની જ દીકરી 
ઘરની દીકરી સમ્માન અને પ્રેમની અધિકારી હોય છે. એવું નહી કે માણસને માત્ર પોતાની દીકરીનો જ સમ્માન કરવું જોઈએ પણ ભાઈ, બેન કે ઘરની કોઈ પણ દેકરીનો સમ્માન માણસને કરવું જ જોઈએ. એવું માણસ કે ઘરની દીકરી પર ખરાબ નજર રાખે છે. તેની સાથે મારપીટ કરે છે એક્યારે પણ ખુશ નહી રહે છે. એવા માણસથી ખુશીઓ અને લક્ષ્મી બન્ને જ દૂર ભાગે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vasant Panchmi Prasad- વસંત પંચમીના ખાસ પ્રસંગે બનાવો કેસરિયા ભાત

લવિંગનું પાણી પીવું કેટલું ફાયદાકારક છે, શું આને પીવાથી વજન ઓછું થાય છે, જાણી લો ક્યારે અને કેટલા દિવસ સુધી પીવું જોઈએ

Paan Thandai- સ્વાદિષ્ટ પાન ઠંડાઈ કેવી રીતે બનાવવી

Board Exam tips - અંતિમ ઘડીમાં આ રીતે કરો બોર્ડ પરીક્ષાની તૈયારી

Tapping Benefits- 30 વર્ષની ઉંમર પછી, શરીરના આ 2 ભાગો પર ટેપ કરો અને જાદુ જુઓ

વધુ જુઓ..

નવીનતમ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

Vasant Panchami Puja Vidhi At Home: ઘરે વસંત પંચમી પૂજા કેવી રીતે કરવી, જાણો સંપૂર્ણ પૂજા વિધિ

Saraswati 108 Names: વસંત પંચમી પર કરો માં સરસ્વતીના 108 મંત્રોનો જાપ, બુદ્ધિ અને એકાગ્રતા વધશે, વિદ્યાર્થીઓ અને સાધકો માટે અચૂક ઉપાય

Basant Panchami 2026 Wishes in Gujarati : જીવનની આ વસંત, ખુશીઓ આપે અનંત ...આ સંદેશાઓની સાથે તમારા સંબંધીઓને મોકલો વસંત પંચમીની શુભકામનાઓ

આગળનો લેખ
Show comments