Webdunia - Bharat's app for daily news and videos

Install App

યાત્રાને સુખદ બનાવશે અને અનહોનીને દૂર કરશે આ ઉપાય

Webdunia
મંગળવાર, 12 એપ્રિલ 2022 (16:09 IST)
કહેવાય છે કે ખરાબ સમય જણાવીને નહી આવે છે. અનહોની ક્યારે પણ અને ક્યારે પણ થઈ શકે છે. જો ક્યાં યાત્રા પર જવાનો કાર્યક્રમ બની રહ્યા છે. તો વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાય જરૂર અજમાવો. તેમનો પાલન કરવાથી તમારી યાત્રા સુખદ હશે. અને અનહોનીથી બચાવ થશે. આવો જાણીએ આ ઉપાયના વિશે. 
 
ગાયત્રી મંત્રનો જાપ કરી તમારી યાત્રા શરૂ કરવી. યાત્રા પર જઈ રહ્યા છો તો ક્યારે પણ મૌસમ કે પ્રકૃતિથી સંકળાયેલી કોઈ પણ વસ્તુ વિશે અપશબ્દ ન કહેવું. યાત્રા પર નિકળવાથી પહેલા જો ઝવેરાત પહેરેલી સુહાગન મહિલા જોવાય કે વાછરડાને દૂધ પીવડાવતી ગાય જોવાય તો આ શુભ સંકેત ગણાય છે. યાત્રા પર નિકળવાથી પહેલા દહીં, દૂધ ઘી ફળ ફૂળ ચોખા સામે આવી જાય તો આ પણ શુભ સંકેત ગણાય છે. યાત્રા પર જતા સમયે ઘરમાં વિરાજમાન શ્રીગણેશને નમક કરવું. સરસવનુ તેલના દીવામાં લવિંગ નાખી ઘરમાં પ્રગટાવો. આવુ કરવાથી વાતાવરણમાં સકારાત્મક આવે છે. ઘરથી નિકળવાથી પહેલા અરીસા જોઈને નિકળો અને દહીંનો સેવન કરી બહાર નિકળો. યાત્રા પર જ્યાં પર રોકાવો છો તો ત્યાં ઉત્તર દિશાની તરફ મોઢુ કરીને સોવું. યાત્રાના દરમિયાન ત્રણથી પાંચ દિવસ સુધી જ ક્યાં રોકવવા જોઈએ. ધાર્મિક યાત્રા પર જઈ રહ્યા છો તો યાત્રાથી પહેલા હનુમાન મંદિરમાં ચોલા ચઢાવો. 

સંબંધિત સમાચાર

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments