Biodata Maker

સવારે 8 વાગ્યા પછી સ્નાન નહી કરવું જોઈએ....

Webdunia
મંગળવાર, 23 જૂન 2020 (19:00 IST)
સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું ઘતની સમૃદ્ધિ વધારવું અમારા જ હાથમાં છે. ખાસકરીને જે ઘરની મહિલા હોય છે. એ સ્ત્રીમાં ના રૂપમાં હોય, પત્નીના રૂપમાં હોય, બેનના રૂપમાં હોય. ઘરના વડીલ પણ આ જ સમજાવે છે. કે સૂર્ય નિકળતાના પૂર્વ જ સ્નાન કરવું સર્વશ્રેષ્ઠ છે. આવું કરવાથી ધન, ઘરમાં સુખ-શાંતિ અને સમાજમાં પ્રતિષ્ઠા વધે છે.  સવારે સ્નાનને ધર્મ શાસ્ત્રમાં ચાર ઉપનામ આપ્યા છે. જૂના સમયમાં તેથી બધા સૂર્ય ઉદય થતા પહેલા સ્નાન કરતા હતા. 
1. મુનિ સ્નાન- આ સ્નાન સવારે સૂર્ય નિકળતા પૂર્વ 4 થી 5 ના વચ્ચે કરાય છે. મુનિ સ્નાન સર્વોત્તમ છે. આ સમયે સ્નાન કરતા જાતકના ઘરમાં સુખ -શાંતિ, સમૃદ્ધિ, વિદ્યા, બળ, આરોગ્ય, ચેતના હમેશા બની રહે છે. 
 
2. દેવ સ્નાન- આ સ્નાન સવારે 5 થી 6 વાગ્યાના વચ્ચે કરાય છે. દેવ સ્નાન ઉત્તમ છે. આ વચ્ચે સ્નાન કરતા જાતકના જીવનમાં યશ, કિર્તી, ધન, વૈભવ,  સુખ -શાંતિ,સંતોષનો હમેશા વાસ રહે છે. 
 
3. માણસ સ્નાન- આ સ્નાન સવારે 6 થી 8 વાગ્યાના વચ્ચે કરાય છે. આ સમયે સ્નાન કરતાને કામમાં સફળતા, સારું ભાગ્ય, સારા કર્મની સ્મજ મળે છે. સાથે જ્જ પરિવારમાં એકતા પણ બની રહે છે. 
 
4. રાક્ષસી સ્નાન- આ સ્નાન સવારે 8 વાગ્યા પછી જ કરાય છે. કોઈ પણ માનવને આઠ વાગ્યા પછી  સ્નાન  નહી કરવું જોઈએ. આ સ્નાન હિન્દુ ધર્મમાં વર્જિત છે. આ સમયે સ્નાન કરતાના ઘરમાં દરિદ્રતા, હાનિ, ક્લેશ, ધન હાનિ, પરેશાની આપે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

અરજી લેખન નમૂનો

વધુ જુઓ..

નવીનતમ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Holika Dahan Parikrama: 1, 3 કે 7, કેટલી વાર કરવી જોઈએ હોળીની પરિક્રમા? જાણો સાચી સંખ્યા, ધાર્મિક કારણ અને પરિક્રમા કરવાની વિધિ

Holika Dahan Tradition: હોળી ની અગ્નિમાં ઘઉં અને ચણાના લીલા ડૂંડા કેમ નાખવામાં આવે છે? જાણો નવા અનાજ સાથે જોડાયેલી આ પરંપરા વિશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 27 ફેબ્રુઆરી

આગળનો લેખ
Show comments