rashifal-2026

જો તમને સપનામાં દેખાય રહ્યા છે આ માણસ તો જાણો તમારી સાથે થશે કઈક આવું.

Webdunia
ગુરુવાર, 26 એપ્રિલ 2018 (08:33 IST)
આજે અમે તમને કેટલાક એવી વાત જનાવા જઈ રહ્યા છે જે તમારા જીવનથી સંકળાયેલી છે. માણસ સપનમાં કે કઈ પણ જોવે છે, તેનો પ્રભાવ તેમના જીવન પર જરૂર પડે છે. દરેક માનસ સપના કઈ ન કઈક જરૂર જોયે છે. દરેક માનસ સપનામાં જુદી-જુદી વસ્તુઓને પણ જોયે છે. જ્યારે માણસ ઉંડી ઉંઘમાં સૂરા રહ્યા હોય છે તો તેને ભવિષ્યની બહુ બધી ઘટનાઓના સંકેત સપનાના માધ્ય્મથી મળે છે. અમે તમને જણાવી રહ્યા છે કે સપનામાં મામાને જોવાનું અર્થ હોય છે. 
 
સપનામાં મામાનો ઘર આવવું જોવું સારું ગણાય છે. સપનામાં મામાને જોવાવવું સુરક્ષા, પ્રેમ અને બુદ્ધિમાનીના સંકેત હોય છે. તે સિવાય કોઈ માણસ સપનામાં મામાથી ડરે છે તો તેનો અર્થ છે તેમના જીવનમાં પ્રેમ અને શાંતિની કમી છે. 
 
જો કોઈ માણસને સપનામાં મામાનો ઘર જોવાય છે તો તેને ઉત્સાહપૂર્ણ કાર્ય કરવાના અવસર મળનારું છે. સપનામાં જો તમે મામા સાથે પોતાને કોઈ પાર્ટી, લગ્ન કે મહોત્સવમાં જુઓ છો તો તેનો  અર્થ છે કે તમે જલ્દી જ કોઈની શોક સભામાં જવા વાળો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Recipe - રાઈસ પેપર રોલ્સ

Vasant panchami speech in gujarati- વસંત પંચમી વિશે

કઢી લીમડાના પાન ફક્ત વાળ ખરતા જ અટકાવતા નથી પણ આ ત્વચાની ચમક પણ વધારે છે, આ રીતે કરો ઉપયોગ.. જાણો ફાયદા

Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ

KIds Story- કીડીની ટોપી

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરો આ ઉપાયો, દેવોના દેવ મહાદેવ થશે પ્રસન્ન અને ઘર-પરિવારમાંથી દૂર થશે દરેક અવરોધ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

જલારામ બાપા ના ભજન 2 જલા તું પૃથ્વી પાટલે પૂજાણો

Vasant panchami speech in gujarati- વસંત પંચમી વિશે

Jalaram bapa na bhajan- વિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી

આગળનો લેખ
Show comments