જૂની પરંપરાઓમાં પૂજા પાઠની સાથે જ કેટલાક એવા કામ જણાવ્યા છે, જેનાથી મહાલક્ષ્મીની સાથે જ બધા દેવી-દેવતાઓની કૃપા મળી શકે છે. અહીં જાણો એવા જ શુભ કામ .... આ છે એવા જ કેટલાક કામ *ઘરના મંદિરને સાફ રાખવું *બધી મૂર્તિઓ અને પૂજાનો સામાન યોગ્ય રીતે સજેલું હોવું જોઈએ...