Biodata Maker

ગ્રહણમાં સૂતક શા માટે, મંદિર શા માટે નહી ખુલતા, શા માટે નથી કરતા ભોજન તમારા બધા સવાલના જવાબ અહીં

Webdunia
શુક્રવાર, 27 જુલાઈ 2018 (17:24 IST)
ગ્રહણથી સંકળાયેલી મોટી ધારણા  છે એ છે સૂતક. ગ્રહણના સૂતકના નામ પર લોકોનો ઘરથી બહાર અવરજવર રોકાઈ જાય છે. અહીં સુધી કે સૂતકના કારણ મંદિરના દ્વાર પર બંદ કરી નાખે છે. 
ગ્રહણકાળમાં ભોજન રાંધવું અને ભોજન કરવું પણ અવર્જિત ગણાય છે. ગ્રહણના મોક્ષ એટલે ગ્રહણકાળ પૂરાં થતાં જ સ્નાન કરવાની પરંપરા છે 
અહીં અને સાફ જણાવી રહ્યા છે તેના પાછળ મૂળ કારણ તો વૈજ્ઞાનિક જ છે. બાકી તે કારણથી થતા દુષ્પ્રભાવને રોકવાના ઉદ્દેશ્યથી બનાવી દેશકાળની પરિસ્થિતિ મુજબ લોક નિયમ. 
આજના યુવાનો આ બધી વાતને નથી માનતા જેના કારણે તેના મનમાં લોભ આપી કે ડર થી જ લોકો આ વાતોને માને છે આ બન્ને વાતનો સમાવેશ ધર્મમાં હોય છે. આજની પેઢીને સૂતકના બદલે આ જણાવવું વધુ કારગર હશે કે ગ્રહણના સમયે ચંદ્ર કે  સૂર્યથી કેટલીક એવી કિરણો ઉત્સર્જિત હોય છે જેના સંપર્કમાં આવવાથી અમારા સ્વાસ્થય પર પ્રતિકૂળ અસર પડે છે અને જો ન ઈચ્છતા આ કિરણોના સંપર્કમાં આવી જાઓ તો સ્નાન કરીને તેના દુષ્પ્રભાવને સમાપ્ત કરવું જોઈએ. 
ALSO READ: સાવધાન રહેવું આ 4 રાશિવાળા, માત્ર એક તુલસીનો ઉપાય જ બચાવી શકે છે તમને
આ જ કિરણોથી ભોજન પણ  દૂષિત થઈ જાય છે તેથી તેનાથી પણ બચી શકાય છે. વર્તમાન સમયમાં ગ્રહણનો આ જ અર્થ સ્વીકાર અને માન્ય ગણાય છે. 
ALSO READ: ચંદ્રગ્રહણ કેમ અશુભ માનવામાં આવે છે... જાણો આ દરમિયાન શુ ન કરવુ જોઈએ
મંદિરોના દ્વાર બંદ કરવા પાછળ મુખુ ઉદ્દેશ્ય આ છે કે લોકોને નિયમિત મંદિઅર જનાવીન ટેવ હોય છે. જેના કારણે એ ઘરથી બહાર જાય છે મંદિર જવા માટે એક નિયમ અને શ્રદ્ધ હોય છે. તેથી જે શ્રદ્ધાળુઓ નિયમિત મંદિઅર જવાના નિયમ છે તેને ગ્રહણના દુષ્પ્રભાવથી બચાવવા માટે મંદિઅરના દ્બાર બંદ કરાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

તમાલપત્ર પાણી પીવાના ફાયદા, વજન ઘટાડવા માટે કેટલા દિવસ પીવું જોઈએ, આ બિમારીમાં પણ છે લાભકારી

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Republic Day parade- પ્રજાસત્તાક દિવસની પ્રથમ પરેડ 3 હજાર સૈનિકો, ક્યાં યોજાઈ હતી પહેલી પરેડ

વધુ જુઓ..

નવીનતમ

Ratha Saptami 2026: રથ સપ્તમી 2026 ક્યારે છે ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

આગળનો લેખ
Show comments