Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 10 ગુણવાળી સ્ત્રીને બનાવો તમારી જીવનસાથી, હોય છે સૌભાગ્યશાળી...

Webdunia
શુક્રવાર, 25 મે 2018 (00:18 IST)
નારી ભારતીય પરિવારોંમાં લક્ષ્મીના સ્વરૂપ ગણાય છે. માતા અન્નપૂર્ણાએ તેણે પોષણનો વરદાન આપ્યું છે. આ વાત જૂની સૂક્તિ છે કે જ્યાં નારીની પૂજા હોય છે ત્યાં દેવતાઓ રમણ કરે છે. જુદા-જુદા શાસ્ત્રોમાં સૌભાગ્યવતી સ્ત્રીના કેટલાક લક્ષણ વર્ણિત છે .. આવો જાણી તેમાંથી મુખ્ય લક્ષણ શું છે.. 

 
સૌભાગ્યવતી નારી એ હોય છે.. 
 
* જે મીઠી વાણી બોલે છે જેની આવાજમાં મધુરતા હોય અને જે દરેક સાથે  સ્નેહિલ વાણીમાં વ્યવહાર કરતી હોય. 
 
* આસ્તિક, સેવા ભાવ રાખનારી, ક્ષમાશીલ, દાનશીલ, બુદ્દિમાન, દયાવાન અને કર્તવ્યોનું  પાલન પૂર્ણ નિષ્ઠાભાવથી કરતી લક્ષ્મn રૂપ હોય છે. 
 
* જે સ્ત્રી તનથી વધારે મનથી સુંદર હોય. 
 
* જે ઘરે આવેલા  મેહમાનોનું સ્વાગત-સત્કાર કરે. 
 
* બીજાનો દુખ જોઈ દુખી થઈને તેમની સામર્થ્ય મુજબ તેની સહાયરા કરે અને જે બીજાના દુખ-દર્દને જોઈ તેને દૂર કરવામાં આનંદ અનુભવ કરે. 
 
* ઘરના રસોડામાં ભેદભાવ કર્યા વગર સમાન રૂપથી બધાને ભોજન પિરસે. 
 
* જે દરરોજ સ્નાન કરીને સાફ અને સ્વચ્છ કપડા પહેરીને રસોડામાં પ્રવેશ કરે. 
 
* સવારે-સાંજે ઘરમાં દેવી-દેવતાઓની સામે ધૂપ- દીપ અને સુગંધિત અગરબત્તી પ્રગટાવીને પૂજા-પાઠ કરે છે. 
 
* પતિવ્રત ધર્મનું પાલન કરે. 
 
* ધર્મ અને નીતિના માર્ગ પર ચાલવા માટે પારિવારિક સભ્યોને પ્રરિત કરે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

શનિવારે સાંજે કરશો આ ઉપાય તો જીવનના બધા સંકટ થશે દૂર

Satyanarayan katha samagri- સત્યનારાયણ કથા સામગ્રી

આગળનો લેખ
Show comments