Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાસ્ત્રમાં આ લક્ષણોને જણાવ્યા છે, એક ગુણી પત્ની હોવાના સંકેત

Webdunia
બુધવાર, 17 મે 2017 (12:17 IST)
હિન્દુ ધર્મમાં પત્નીને પતિની વામાંગી કહેવાય છે એટલે કે પતિના શરીરના ડાબા ભાગ . એ સિવયા પત્નીને પતિની અર્ધારંગની પણ કહેવાય છે. જેના અર્થ છે , 
 
પતિના શરીરના અડધા અંગ હોય છે. બન્ને શબ્દના સાર એક જ છે. જેના મુજબ પત્નીના વગર એક પતિ અધૂરો છે. 
પત્ની જ એના જીવનને પૂરા કરે છે , એને ખુશહાળી પ્રદાન કરે છે , એના પરિવારના ખ્યાલ રાખે છે અને એને બધા સુખ આપે છે , જેના એ યોગ્ય છે . પતિ પત્નીના સંબંધ દુનિયાભરમાં મહ્ત્વપૂર્ણ જણવયા છે . કોઈ પણ સોસયટી પણ હોય , લોકો કેટલા પણ મોડર્ન  કેમ ન હોય , પણ પતિ-પત્નીના સંબંધના રૂપ એ જ રહે છે. પ્રેમ અને સમજ થી બંધાયેલું બંધન હિન્દુ ધર્મ પ્રસિદ્ધ ગ્રંથ મહાભારતમાં પણ પતિ-પત્નીના મહત્વપૂર્ણ સંબંધ વિશે ઘણું બધું કહ્યું છે.ભીષ્મ પિતામહએ કહ્યું કતું કે પત્નીને હમેશા પ્રસન્ન રાખવા જોઈ કારણ કે એ રીતે વંશની વૃદ્ધિ હોય છે. એ ઘરની લક્ષ્મી છે અને જો લક્ષ્મી પ્રસન્ન થશે ત્યારે જ ઘરમાં ખુશીઓ આવશે.  
 
ગૃહકાર્યમાં દક્ષથી અર્થ છે કે જે પત્ની ઘરના કામ સંભાળવામાં નિપુણ હોય. ઘરાન સભ્યોના આદર-સન્માન કરે , મોટાથી લઈને નાના બધાન અખ્યાલ રાખે . જે પત્ની બધા કાર્ય જેમ કે રસોઈ કરવી , સાફ -સફાઈ કરવી , ઘરને શણગરાવું. કપડા-વાસણ સાફ કરવા આ કાર્ય કરે એક ગુણી પત્ની કહેલાવે છે. 
 
આ સિવાય બાળકોની સારવાર અને જવાબદારી યોગ્ય રીતે ઘરે આવતા મેહમાનોના માન-સન્માન કરવા , ઓછા સંસાધનોમાં પણ ગૃહ્સ્થીને સારી રીતે ચલાવી શકે એ પત્ની ગરૂણ  પુરાણ મુજબ ગુણી કહેલાવે છે. એવી પત્ની હમેશા જ પતિની પ્રિય હોય છે. 

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments