Festival Posters

હેપી બર્થડે સલમાન ખાન - સલમાનનો 50મો જન્મદિવસ

Webdunia
મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (13:44 IST)
બોલીવૂડના દબંગ અને યુવાઓમાં ભારે લોકપ્રિય એવા સલમાનનો રવિવારે  જન્‍મદિવસ છે. 2 7  ડિસેમ્‍બર 1965 ના રોજ ઇન્‍દોરમાં જન્‍મેલા સલમાનના પિતા સલીમખાન અને માતાનું નામ સુશીલા ચરક છે. તેમનો 51 મો જન્‍મદિવસ છે.
 
   બોલીવૂડની ફિલ્‍મોમાં 100  કરોડની કલબ શરૂ કરનાર સલ્લુ જ છે. તેણે કેટરીના, ઝરીન ખાન જેવી હિરોઇનોને ફિલ્‍મોમાં તક આપી છે. મેને પ્‍યાર કીયાથી કેરીયરની શરૂઆતમાં જ સુપરડુપર ફિલ્‍મ આપના સલમાને ત્‍યારબાદ પાછુ વળીને જોયુ નથી. જો કે તે એશ, શાહરૂખ જેવા સ્‍ટારકલાકારો સાથે ઘણો વિવાદમાં પણ રહ્યો છે. હમ દિલ દે ચુકે સનમ, હમ આપકે હૈ કૌન, દબંગ, હમ સાથ સાથ હૈ બાદ આ વર્ષે બજરંગી ભાઇજાન અને પ્રેમ રતન ધન પાયો જેવી સુપરડુપર હિટ ફિલ્‍મ આપી છે. તો ‘હિરો' ફિલ્‍મમાં નિર્માતા પણ બન્‍યા હતા. સલ્લુ બિગબોસ જેવા શો નું પણ સંચાલન કરી રહ્યા છે.
 
   સલમાનને બોલીવુડમાં દિલદારનું પણ ખિતાબ આપવામાં આવ્‍યું છે. બીઇંગ હ્યુમન નામની ચેરીટી સંસ્‍થા પણ ચલાવી રહયો છે. બજરંગી ભાઇજાન અને બોલીવુડના 'સુલ્તાન'  સલમાને ગઈકાલે રાતની પાર્ટી નવી મુંબઈના પનવેલમાં પોતાના ફાર્મ હાઉસ પર આપી. તેમા બોલીવુડના અનેક કલાકાર સામેલ થયા. આ તસ્વીરોને સલમાન ખાને પોતાના ફેસબુક પર શેયર કરી છે.  તેમણે પોતાના ભાણેજ અને અર્પિતા ખાનના પુત્ર આહિલ સાથે કેક કાપ્યો. 


હાલ છેલ્લા કેટલાક સમયથી સલ્લુ અને તેની ગર્લફ્રેન્‍ડ લુલીયા વંતુર વચ્‍ચે પ્રેમની ખાસ્‍સી એવી બોલીવૂડમાં ચર્ચાઓ થઇ રહી છે. સલ્લુ તેની ગર્લફ્રેન્‍ડ લુલીયાને આ પાર્ટીમાં પ્રપોઝ કરે તેવી પણ ચર્ચાએ જોર પકડયું છે

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

દરરોજ કેટલા કલાક સૂવું જોઈએ, ઓછી કે વધુ ઊંઘ લેવાથી શરીર પર શું અસર પડી શકે છે?

ડાયાબિટીઝ, હાર્ટની બીમારી અને વજન ઘટાડવા માટે, જાણો કોણે કેટલો સમય વૉક કરવી જોઈએ

ઇફ્તાર માટે બનાવો સ્વાદિષ્ટ જૂની દિલ્હી શૈલીના મટન કીમા, આખું ઘર સુગંધથી ભરાઈ જશે.

મહાત્મા દાદુ દયાળ કોણ હતા? તેમણે કયા આંદોલનનું નેતૃત્વ કર્યું?

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

આગળનો લેખ
Show comments